ટાઇટેનિકને જોવા ગયેલા તમામ યાત્રીઓની મૌત સબમરિનનો કાટમાળ મળ્યા બાદ થયો વિસ્ફોટ
ગત 18 જુનના રોજ સમુદ્રમાં યાત્રી સબમરીન ટાઇટેનમાં સવાર તમામ લોકોની મૌત થઇ ગઇ છે. ટાઇટેનિકનો કાટમાળ જોનાર સબમરીન સાથે ગુમ થઇ હતી. જેમા સવાર તમામ યાત્રીઓને મૃત જાહેર કરી દેવામાં આવ્યાા છે. અધિકારિયોએ કાટમાળ મળ્યા બાદ વિસ્ફોટની આશંકા વ્યક્ત આશંકા વ્યક્ત કરી છે.

આ સમાચારની પીષ્ટીના અમુક કલાક બાદ આવ્યા છે. જ્યારે એ દાવો સર્ચ ઓપરેશન ટીમને રિમોટલી ઓપરેટડ વ્હીકલને ટાઇટેનિકના જહાજની પાસે કાટમાળ મળી આવ્યો છે. જો કે, આ ખાટમાળ ટાઇટનનો છે કે નહી તેને લઇને હજી સુધી કોઇ જાણકારી નથી મળી.
આ સબમરીન પર બ્રિટેનના અરબપતિ વેપારી હામિશ હાર્ડિગ, 48 વર્ષિય પાકિસ્તાનના બિઝનેશ મેન શહજાદા દાઉદ અે તેની 19 વર્ષિય દિકરી સુલેમાન દાઉદ, ફ્રેચ એકસપ્લોરર પોલ આનરી નાર્સેલેટ અે ઓશનગેટના સીઇઓ સ્ટોકટર રશ પણ હાજર હતા.
ઓફરેશનને લીડ કરી રહેલા કેપ્ટને કહ્યુ કે, તેમને નથી ખબર કે, તે લોકો ક્યાં છે, બુધવારે ટાઇટેનિકના કાટમાળ પાસે રિકોર્ડ થયેલા અવાજના આધારે સર્ચનો વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. તેને 25000 સ્કવેર કિમીથી પણ મોટા વિસ્તારમાં શોધવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
