Russia: વૈગનર ગૃપનો મોટો નિર્ણય, રક્તપાતથી બચવા માટે મોસ્કો તરફ જનાર માર્ચને રોકી દેવામાં આવી
Russia Wagnet Group: રૂસી ભાડેના સૈનિકોના સમૂહ વૈગનર ગ્રુપે રશિયા વિરુદ્ધ મોર્ચો ખોલ્યા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છએ. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વગનરા ગૃપના ચીફ પ્રિગોજિનને કહ્યુ કે, રક્તપાતથી બચવા માટે અણે મોસ્કો તરફ જનાર માર્ચને રોકી દિધી છે. અણે હવે પીછે હટ કરી રહ્યા છીએ અમે વિદ્રોહેને રોકી રહ્યા છીએ

વિદ્રોહ રુસી ભાડાના યૌદ્ધા મોસ્કો તરફ વધ્યા હતા. પરંતુ રક્તપાતથી બચવા માટે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ વિદ્રોહથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે મોટો પડકાર બની ગયો છે.
યેવગેની પ્રિગોઝિન દ્વારા સંચાલીત વેગનર ગૃપ પહેલાથી જ રાજધાનીના મોટા ભાગના રસ્તા પર હતા. તેમણએ આ પહેલા રો્સતોવ શહેર પર કબ્જો કરી લિધી હતો. માસ્કો માટે 1100 કિમી દુર નિકળી પડ્યા હતા. તેમને રોકવા માટે પુલ પણ તોડી દેવામાં આવ્યો હતો . જેમા તે મોસ્કો તરફ આગળ ના વધી શકે.
યેગવેનો પ્રિગોઝઇને કહ્યુ લોહી વહવાનો ખતરાને જોતા પીછે હટ કરી રહ્યા છીએ. આ પહેલા વગનર ગૃપના ચીફે કહ્યુ હતુ કે, તેમના લોકો ભ્રષ્ટ અક્ષમમ રુસી કમાંડરોને હટાવા માટે ન્યાય માટે માર્ચ કરી રહ્યા છે. જેમને તે યૂક્રેનમાં યુદ્ધને નિષ્ફળ કરવા માટે દોષી માને છે.












Click it and Unblock the Notifications
