આ મહિલા બગલના વાળ દેખાડીને કમાઈ ચુકી છે 3 કરોડ રૂપિયા, પણ…

એક મહિલાએ પોતાની વાળવાળી બગલ બતાવીને માત્ર બે વર્ષમાં લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહિલાનું કહેવું છે કે આનાથી તેને ખૂબ સારું લાગે છે, પરંતુ આ કારણે તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

એક મહિલાએ પોતાની વાળવાળી બગલ બતાવીને માત્ર બે વર્ષમાં લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહિલાનું કહેવું છે કે આનાથી તેને ખૂબ સારું લાગે છે, પરંતુ આ કારણે તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

બગલના વાળ દેખાડી 3 કરોડની કમાણી કરી

બગલના વાળ દેખાડી 3 કરોડની કમાણી કરી

તાજેતરમાં 28 વર્ષીય મોડલે સોશિયલ મીડિયા પર તેના વાળવાળા બગલનો ફોટો શેર કર્યો છે. હવે તમે વિચારતા જ હશો કે આમાં મોટી વાત શું છે. આજકાલ ભારતમાં તેમજ વિદેશમાં મહિલાઓ ગર્વથી શરીરના વાળ બતાવે છે. આ મોડલની રુવાંટીવાળી બગલ જોઈને આશ્ચર્ય ન થાય, પરંતુ શું તમે જાણો છો કે આ મહિલાએ બે વર્ષમાં લગભગ 3 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

ફેનેલા ફોક્સ વર્સેસ્ટર મિડલેન્ડની રહેવાસી છે

ફેનેલા ફોક્સ વર્સેસ્ટર મિડલેન્ડની રહેવાસી છે

28 વર્ષીય ફેનેલા ફોક્સ વર્સેસ્ટર મિડલેન્ડની રહેવાસી છે. ફેનેલાને તેની બગલ પરના વાળ ખૂબ પસંદ છે અને તે એટલા માટે છે કે તેના કારણે ફેનેલાને ઘણી ખ્યાતિ મળી છે. એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ સાથે જોડાતા પહેલા ફેનેલા વર્ષ 2014માં કૈમ ગર્લ બની હતી.

ફેનેલાની સેક્સ લાઈફ ખરાબ છે

ફેનેલાની સેક્સ લાઈફ ખરાબ છે

પોતાની જાતીય જીવન વિશે જણાવતા ફેનેલાએ કહ્યું કે તેની સેક્સ લાઈફ ખૂબ જ ખરાબ છે, કારણ કે તેણે 2017 થી માત્ર બે વાર જ સેક્સ કર્યું છે.

વાળને કારણે કોઈ પસંદ નથી કરતુ

વાળને કારણે કોઈ પસંદ નથી કરતુ

બગલ બતાવવાને કારણે ફેનેલાની ડેટિંગ લાઇફ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. આ હોવા છતાં તે તેની બગલના વાળ કપાવવા માંગતી નથી.

ફેનેલાને ડબલ સ્ટેન્ડર્ડ પસંદ નથી

ફેનેલાને ડબલ સ્ટેન્ડર્ડ પસંદ નથી

ફેનેલાએ કહ્યું કે એ વિચારીને ખરાબ લાગે છે કે શરીરના વાળ કપાવવા માટે પુરૂષો પર કોઈ દબાણ કરવામાં આવતું નથી, પરંતુ સ્ત્રીઓ માટે એવું બિલકુલ નથી. ફેનેલાએ કહ્યું કે આ બહુ મોટું બેવડું ધોરણ છે જેને આપણે પડકારવું જોઈએ.

ફેનેલાને શરીરના વાળ દેખાડવામાં શરમ નથી

ફેનેલાને શરીરના વાળ દેખાડવામાં શરમ નથી

ફેનેલાએ કહ્યું, "શેવિંગ ન કરવું એ મારા માટે જીવનને સંપૂર્ણપણે બદલી નાખતું હતું અને હું ઈચ્છું છું કે તમામ મહિલાઓને તેમના શરીરના વાળ બતાવવામાં શરમ ન આવે."

ફેનેલાને ધમકી પણ મળી છે

ફેનેલાને ધમકી પણ મળી છે

ફેનેલાએ એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા પર લોકો મને ઘૃણાસ્પદ, ગંદી અને આળસુ કહે છે. આ સિવાય મને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. કેટલાક લોકોએ મને એમ પણ કહ્યું કે હું હંમેશા સિંગલ રહીશ અને મને ક્યારેય કોઈ માણસ મળી શકશે નહીં. ફેનેલાએ કહ્યું, 'મને મારી રુવાંટીવાળું બગલ ગમે છે અને તેના કારણે હું ખૂબ જ સેક્સી અનુભવું છું.

બગલના વાળ બતાવવામાં ગર્વ અનુભવે છે

બગલના વાળ બતાવવામાં ગર્વ અનુભવે છે

ફેનેલા આગણ કહે છે કે મારી બગલના વાળ બતાવવામાં મને ગર્વ છે. ખાસ કરીને જ્યારે મને લાગે છે કે હું નાના મનના લોકોથી ઘેરાયેલી છું.

ફેનેલાને ન્યૂડ રહેવુ ગમે છે

ફેનેલાને ન્યૂડ રહેવુ ગમે છે

ફેનેલાએ જણાવ્યું કે તેના માતા-પિતાએ પણ આ માટે તેને ઘણો સપોર્ટ કર્યો છે. આ સિવાય ફેનેલાએ એમ પણ કહ્યું કે, 'હું મારા શરીરને લઈને ખૂબ જ વિશ્વાસમાં છું.' ફેનેલાએ કહ્યું, 'મને નગ્ન રહેવું ગમે છે અને હું આવી વધુ ઈવેન્ટ્સ અને ન્યૂડ ફોટોશૂટ કરવા ઈચ્છું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X