US મા ફરી ભારતીયોનું પ્રભૂત્વ, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને એમી બેરાને મળી મહત્વની જવાબદારી
અમેરિકમાં ભારતીય મૂળના પ્રમિલા જયપાલને ઇમિગ્રેશન માટે શક્તિશાળી હાઉસ જ્યુડિશિયરી કમેટી માટે પેનલના રેકિગ સભ્ય તરીકે પસદ કરવામાં આવ્યા છે . રાજા કૃષ્ણમૂર્તિ અને એણી બેરાને મહત્વની જવાબદારી
અમેરિકામાં એક વાર ફરી ભારતવંશિયને ઉચું પદ મેળવ્યુ છે. આ વખતે એક સાથે ત્રણ ભારતીય મૂળના લોકોને શીર્ષ પદો પર નિમણૂંક કરવામાં આવી છે. અમેરિકામાં ભારતીય મૂળની પ્રમિલા જયપાલને ઉમેગ્રેશન માટે બનવામાં આવેલા શક્તિાળી હાઉસ જ્યુડિશયરી કમેટીની પેનલની રેંકિંગ સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે .તે આ ઉપ સમિતિનું નેતૃત્વ કરનાર પહેલી અપ્રવાસી બની ગઇ છે. પ્રમિલા જયપાલે જો જો લોફગ્રેનની જગ્યા લીધી છે. આ સાથે સાસદ રાજા કૃષ્ણમૂર્તિને ચીન પર નવી રચવામાં આવેલી કમેટીના રેંકિંગ સભ્ય બનાવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય અમેરિકા સાંસદ ડી.એમી.બેરાને ખાનગી મામલા સાથે જોડાયેલા સભ્ય નિમણૂંક કરવામાં આવી છે.

17 વર્ષ રાહ જોયા બાદ મળી હતી યુએસ નાગરીક્તા 57 વર્ષીય પ્રમિલા જયપાલ વાશિગટનના સાતમા કોગ્રેસનલ જિલેનું પ્રતિનિધિત્વ કરે છે. રેંકિંગ સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવતા પ્રમિલા જયપાલે જણાવ્યુ હતુ કે, અમેરિકી પ્રતિનિધિ સભા માટે પસંદગી પામેલી પહેલી દક્ષિણ એશિયાઇ મહિલાના રૂપમાં સમ્માનિત અનુભવ કરી રહી છે. પ્રમિલાએ જણાવ્યુ હતુ કે, જ્યારે તે અમેરિકા આવી હતી ત્યારે તેની ઉમર 16 વર્ષની હતી. તે એકલી હતી. લગભગ 17 વર્ષ રાહ જોયા બાદ તેને અમેરિકાની નાગરીક્તા મળી છે . જયપાલે કહ્યુ હતુ કે, ભાગ્યશાળી છે કે, તેમેન અમેરિકી સપનાને જવવાની તક મળી, જે આજે પણ ઘણઆ અપ્રવાસીઓની પહોચથી બહાર છે.
રાજા કુષ્ણમૂર્તિને મળી જવાબદારી
પ્રિમલા જયપાલ સિવાય ભારતીય અમેરિકી સાસંદ રાજા કૃષ્ણમૂર્તિને પણ ચીન પર રચવામાં આવેલ હાઉસ કમેટીના રેંકિંગ સભ્ય ભનવામાં આવ્યા છે .જે ચીનની તે કાર્યવાહ સાથે જોડાયેલી તમામ પહેલુ પર નજર રાખશે. જેમાથી અમેરિકી અે દુનિયાને ખતરો બની શકે . અમેરિકી પ્રતિનિધિ સભાના અલ્પસંખ્યક મામલો નેતા હકીમ જેફરીજે બુધવારે અમેરિકા અે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે રણનીતિક પ્રતિસ્પર્ધા પર સંસદની પસંદગી સમિતિની રેંકિંગ સભ્યના રૂપમાં કૃષ્ણમૂર્તિની પસંદી કરવામાં આવી છે.
ડો.એમી. બેરાને મળ્યુ શક્તિશાળી પદ
ભારતીય-અમેરિકી સાસંદ ડો.એમી બેરાને પણ જવાબદારી મળી છે . તેમને ખુફિયા મામલો સાથે જોડાયેલી શક્તિશાળી યૂએસ હાઉસ કમેટીના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. ધી હાઉસ પરમાનેટ સેલેક્ટ ઓન ઇંટેલિજેન્સ પર કેન્દ્રીય ખુફિયા એજેન્સી નેશનલ ઇન્ટેલિજેન્સ ડયરેક્ટરના કાર્યાલય, નેશલ સિક્યોરિટી એજેન્સી સાથે સેનાના ખુફિયા કાર્યક્રમો સહિત દેશની ખુફિયા ગતિવિધિઓની જવાબદારી સોપવામાં આવી છે .બેરાએ કહ્યુ હતુ કે, "મે હકીમ જેફરીજ દ્વારા હાઉસ ઇન્ટેલિજેન્સ કમિટી માટે મારી નિમણૂંક કરવામાં આવી છે. જેથી સમ્માનિત અનુભવ કરી રહ્યો છઉ. જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નુનિશ્ચિત કરશે. મહત્વની ભૂમિકા ભજવે છે. દેશ અને વિદેશ બંનેમાં વધતા જતા ખતરોને જોતા અમેરિકી પરિોવારની સુરક્ષાની જવાબદારી સોપવામાં આવી છે. અને આ જવાબદારીને હુ ગભીરતાથી લવ છુ.












Click it and Unblock the Notifications
