For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્ય ગ્રહણ 2019: દુનિયાના અમુક ભાગોમાં જોવા મળ્યુ સૂર્યગ્રહણ, જુઓ સુંદર ફોટા

આ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ દુનિયાના અમુક ભાગોમાં જોવા મળ્યુ. સૂર્યગ્રહણનો આ સુંદર નઝારો અમુક સમય માટે દેખાયો જેમાં થોડા સમય માટે સંપૂર્ણપણે અંધારુ છવાઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

આ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ દુનિયાના અમુક ભાગોમાં જોવા મળ્યુ. સૂર્યગ્રહણનો આ સુંદર નઝારો અમુક સમય માટે દેખાયો જેમાં થોડા સમય માટે સંપૂર્ણપણે અંધારુ છવાઈ ગયુ. સૂર્યગ્રહણની સુંદર ફોટામાં જોઈ શકાય છે કે સૂરજ એક છલાવા રૂપે દેખાઈ રહ્યો છે. આ સૂર્યગ્રહણ ચિલી, આર્જેન્ટીના અને બ્રાઝિલના અમુક ભાગોમાં જોવા મળ્યુ. ભારતમાં રાત હોવાના કારણે સૂર્યગ્રહણના આ ફોટા લોકોને જોવા મળ્યા નહિ.

આ પણ વાંચોઃ WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધીઆ પણ વાંચોઃ WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધી

લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી

લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી

આ વર્ષના આ બીજા સુંદર સૂર્યગ્રહણને જોવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. નાસાએ આના પર બારીક નજર રાખેલી હતી. ત્યારબાદ આ સૂર્યગ્રહણના ફોટા જાહેર કરવામાં આવ્યા. એટલુ જ નહિ સૂર્ય ગ્રહણની લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી. આ સૂર્યગ્રહણ લગભગ 6000 મી સુધી જોવા મળ્યુ. ચિલીના સમય અનુસાર આ સૂર્યગ્રહણ બપોરે 3 વાગેના 21 મિનિટે જોવા મળ્યુ. સૂર્યગ્રહણના આ ફોટા ઉરુગ્વે, પરાગ્વે અને બ્રાઝિલમાં જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે આ પહેલા 6 જાન્યુઆરીએ આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતુ.

શું છે મહત્વ

શું છે મહત્વ

ગ્રહણના દિવસે ખાસ કરીને લોકો પુષ્ણ-દાન કરે છે જેનાથી આખુ વર્ષ આવનારી તેમની બધી મુશ્કેલીઓનો અંત આવી જાય. ઘણી જગ્યાઓ જેવી કે કાશી અને અલાહાબાદમાં લોકો ગ્રહણના દિવસે ગંગાજીના કિનારે હવન પણ કરે છે જેથી પાપોનો નાશ થાય અને સુખ-શાંતિ ઘરે આવે.

આ વર્ષે ત્રણ સૂર્યગ્રહણ

આ વર્ષે ત્રણ સૂર્યગ્રહણ

જ્યારે ચંદ્રમા અને સૂર્ય અ પૃથ્વનીની વચ્ચે આવે છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. 2019માં ત્રણ સૂર્યગ્રહણ છે. નાસા અનુસાર 2019માં પહેલુ સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી, બીજુ 2 જુલાઈના રોજ જોવા મળ્યુ જ્યારે ત્રીજુ 26 ઓગસ્ટના રોજ દેખાશે.

English summary
Total solar eclipse seen in few parts of the world on 2 July beautiful pictures of Surya Grahan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X