Live Update: ટ્રમ્પ અને કિમે સિંગાપોર સમજૂતી સાઈન કરી

સિંગાપોરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન વચ્ચે મિટિંગ પુરી થઇ ચુકી છે.

સિંગાપોરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન વચ્ચે મિટિંગ પુરી થઇ ચુકી છે. બંને નેતાઓ ઘ્વારા મિટિંગ શરૂ થતા પહેલા એક બીજાનું હાથ મિલાવીને સ્વાગત કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન વચ્ચે મિટિંગ ખુબ જ એતિહાસિક રહી હતી. કિમ જોંગ ઉન નોર્થ કોરિયાના પહેલા એવા લીડર છે, જેઓ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિને મળી રહ્યા છે. બંને નેતાઓ સાથે તેમના ટ્રાન્સલેટર પણ હાજર હતા. સમિટની શરૂઆતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની વચ્ચે એક સારા સંબંધની શરૂઆત છે.

donald trump

Jun 12, 2018, 2:52 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ખુબ જ જલ્દી કોરિયાઈ યુદ્ધ પૂરું થશે.
Jun 12, 2018, 11:42 am IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નોર્થ કોરિયાને પરમાણુ હથિયારોથી મુકત કરવાની પ્રક્રિયા જલ્દી શરૂ થશે.
Jun 12, 2018, 11:41 am IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન ઘ્વારા સિંગાપોર સમજૂતી સાઈન કરવામાં આવી. કિમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દુનિયા હવે એક નવો બદલાવ જોશે.
Jun 12, 2018, 11:13 am IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન સાથે તેમની મિટિંગ તેમની આશા કરતા પણ વધારે સારી હતી.
Jun 12, 2018, 11:12 am IST

સિંગાપોર કેપેલા રિસોર્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયા લીડર કિમ જોંગ ઉન એક એગ્રીમેન્ટ સાઈન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X