• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટ્વિન્સ બહેનો, જે 3,55000 લોકોને આપી ચૂકી છે સેક્સ સર્વિસ

|

ન્યૂઝીલેન્ડ, 15 માર્ચઃ રેડ લાઇટ એરિયામાં 50 વર્ષ વિતાવનાર અને 3 લાખ 55 હજાર લોકોને સેક્સ સર્વિસ આપનારી બે ટ્વિન્સ બહેનો 70 વર્ષની ઉમરે રેડ લાઇટ એરિયાને અલવિદા કહેવા જઇ રહી છે. વેશ્યાવૃત્તિના ધંધામાં લિપ્ત આ બન્ને બહેનોનો દાવો છે કે તે વિશ્વની સૌથી વૃદ્ધ સેક્સ વર્કર છે. તમને જાણીને હેરાની થશે કે આ બન્ને બહેનોની જિંદગી પર ગત વર્ષે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામા આવી હતી.

જી હા, ન્યુઝીલેન્ડની એમ્સટર્ડમના રેડ લાઇટ એરિયામાં 50 વર્ષ વિતાવ્યા બાદ ટ્વિન્સ બહેનો લુઇસ અને માર્ટિને હવે આ વ્યવસાયને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. આ બહેનોનો દાવો છે કે અત્યારસુધી આ વ્યવસાયમાં 3.55 લાખ ગ્રાહકો સાથે તે રાત વિતાવી ચૂકી છે. રેડ લાઇટ એરિયામાં ગત 50 વર્ષોથી દેહનો વ્યાપાર કરી રહેલી લુઇસ અને માર્ટિનનું કહેવું છે કે હવે દુનિયા બદલાઇ ચૂકી છે. સાથોસાથ વધતી ઉમરે અમને થકાવી દીધી છે.

sex-workers
તેમનો દાવો છે કે જ્યારથી ન્યૂઝીલેન્ડમાં દેહ વ્યાપારને કાયદાકીય પરવાનગી મળી ત્યારથી તે આ ધંધામાં જોડાયેલી છે અને હવે આ વ્યવસાયમાં ઘટાડો આવી ગયો છે. તેમનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડમાં વેશ્યાવૃત્તિનો જે કાયદો છે, તેનાથી વિદેશી વેશ્યાઓને ઘણો ફાયદો છે પરંતુ ડચ વેશ્યાઓને તેનાથી ખાસ ફાયદો નથી થઇ રહ્યો. બીજી તરફ આ બન્ને બહેનોના જીવન પર મીટ ધ ફોકન્સ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં બન્ને બહેનોના પ્રોસ્ટિટ્યૂશનના ધંધા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

લુઇસનું કહેવું છે કે તેને આર્થરાઇટિસની બીમારી છે અને તેના કારણે તે સેક્સ પોજીશન બનાવી શકતી નથી અને તેનાથી ગ્રાહકો નારાજ થાય છે. બીજી તરફ માર્ટિન કહે છે કે નવા કાયદા બાદ આ ધંધામાં ઘટાડો થયો છે. માર્ટિન કહે છે કે એક વૃદ્ધ ગ્રાહક તો હજુ સુધી તેની પાસે રોજ આવે છે, નિવૃત થયા બાદ એ ગ્રાહકને ના પાડવી ઘણું દુઃખદાયક હશે.

English summary
70-year-old identical twin sister prostitutes have decided to retire after working 50 years in the Amsterdam industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more