ટ્વિટરે પાકિસ્તાન ઘણા દુતાવાસના એકાઉન્ટ પર લગાવ્યો બેન
ભારતમાં ટ્વિટરે યુએન, તુર્કી, ઈરાન, ઈજિપ્તની પાકિસ્તાન એમ્બેસીના ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે રેડિયો પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં ટ્વિટરની આ કાર્યવાહી બાદ પા
ભારતમાં ટ્વિટરે યુએન, તુર્કી, ઈરાન, ઈજિપ્તની પાકિસ્તાન એમ્બેસીના ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે રેડિયો પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં ટ્વિટરની આ કાર્યવાહી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટરને આ એકાઉન્ટને તાત્કાલિક અસરથી ફરીથી શરૂ કરવા વિનંતી કરી છે.

હકીકતમાં, ભારતના IB મંત્રાલયે 26 YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી 6 ચેનલો પાકિસ્તાનની પણ હતી. ભારતની આ કાર્યવાહી બાદ જ ટ્વિટરે પાકિસ્તાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના પર આરોપ છે કે તે ભારતની સુરક્ષા માટે ખતરો છે કારણ કે તે લોકોમાં ખોટી માહિતી ફેલાવી રહી હતી.












Click it and Unblock the Notifications
