Romania Explosions: રોમાનિયામાં એકા એક બે વિસ્ફોટ, દુર્ઘટનામં એકનુ મૌત 46 લોકો ઘાયલ
રોમાનિયામાં શનિવારે એક મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. આ એક ઇધણ સ્ટેશન પર આગ લાગવાથી બે વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં એકની મૌત થઇ ગઇ હતી. જ્યારે 46 લોકોઘાયલ થઇ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, પહેલા વિસ્ફોટ થયો ત્યાર બાદ એક વ્યક્તિની મૌત થઇ ગઇ અન્ય ઘાયલ થયા હતા. જેમને તત્કાલ સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો. બીજી તરફ વિસ્ફોટ થયો જેમાં કમ સે કમ 26 ફાયરમેન ઘયલ થયાહ હતા.

વિસ્ફોટ એક ઇધણ સ્ટેશન પર થયો હતો. જે તરલીકૃત, પેટ્રોલિયમ ગેસ, ઘરેલુ ઉફકરણમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇઘણ અને અમુક વાહનમાં ગેસોલીન અને ડીજલ વિકલ્પના રુપમાં ઉપલ્ધ કરાવે છે. તે રોમાનિયા ની રાજધાની બુખારેસ્ટમાં લગભગ 0 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં ક્રેવેડિયા શહેરમાં ઘટી હતી.
રોમાનિયાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્જોડ રાફિલે સ્થાનીક મીડિયા સાથે વાત કરતા પુષ્ટી કરી હતી કે, એક વ્યક્તિની મૌત થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, જણા લોકો દાઝી ગયા હતા જેમને નજીકના બુખારેસ્ટની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જેમાથી ઓછામાં ઓછા એકને ગંભીર ઇજા થઇ છે. રોમાનિયા આપાતકાલીન બચાવ સેવા એક જાહેરાતમાં કહ્યુ કે, પહેલા વિસ્ફોટની બાદ તુરંત બીજો વિસ્ફોટ થયો હતો.












Click it and Unblock the Notifications
