For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Britain Lockdown: બ્રિટનમાં ફરીથી લાગ્યુ લૉકડાઉન, સ્કૂલો બંધ, કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાટ

બ્રિટનમાં કોરોના વાયરસ (Covid-19) ના નવા સ્ટ્રેન માટે ફરીથી લૉકડાઉન લગાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

Britain Alert Level 5 Re-Enters Lockdown: બ્રિટનમાં કોરોના વાયરસ (Covid-19) ના નવા સ્ટ્રેન માટે ફરીથી લૉકડાઉન લગાવી દીધુ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન (UK Prime Minister Boris Johnson)એ કહ્યુ છે કે કોરોના સામે લડાઈ માટે કમસે કમ ફેબ્રુઆરીના મધ્ય સુધી નવુ સ્ટે-ઑન-હોમ લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. (Britain Lockdown) તેમણે કહ્યુ કે આ લૉકડાઉનથી કોરોનાના ઝડપથી વધી રહેલ સંક્રમણને રોકી શકાય છે. જૉનસને ટીવી પર સૂચના જારી કરીને કહ્યુ, 'આવનારુ સપ્તાહ હજુ વધુ મુશ્કેલ હશે પરંતુ મને વિશ્વાસ છે કે આપણે કોવિડ સામે આના અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે.'

boris johnson

પીએમ બોરિસ જૉનસને કહ્યુ, 'આપણે આપણા ઈતિહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે. આપણે સંયુક્ત શેષ યુરોપની સરખામણીમાં બ્રિટનમાં વધુ લોકોનુ રસીકરણ કર્યુ છે.' લૉકડાઉનનુ એલાન કરતી વખતે પીએમ બોરિસ જૉનસને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે મંગળવારથી સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી ઑનલાઈન જ ચાલશે. બ્રિટનમાં લૉકડાઉનની ઘોષણા બાદથી જ હવે લોકોનુ ઘરમાંથી નીકળવાનુ હવે બિલકુલ બંધ થઈ જશે. લોકોને જરૂરી સામાન માટે ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.

PM મોદી કરશે કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટનPM મોદી કરશે કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન

English summary
UK PM Boris Johnson declares nationwide lockdown due to coronavirus new strain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X