Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાશ! અમેરિકામાં આંશિક શટડાઉન દૂર થયું

વૉશિંગ્ટન, 17 ઓક્ટોબર : અમરિકામાં છેલ્લા 16 દિવસથી ચાલી રહેલા આંશિક શટડાઉનનો અંત આવ્યો છે. અમેરિકાની સંસદના બને સદનોએ સરકારની દેવાની મર્યાદા વધારવા ઉપરાંત બજેટ બીલ અંગેના ખરડાને પસાર કરી દીધો છે.

બુધવારે સેનેટ દ્વારા તૈયાર કરાયેલ ખરડાને પ્રતિનિધિ સભના સ્પીકર અને વિપક્ષના રિપબ્લીકન પાર્ટીના વરિષ્ઠ નેતા જાન બોનરે સહમતિ આપી દીધી હતી. તાડબતોડમાં સેનેટના 18ની સામે 18ના મતોથી અને બાદમાં પ્રતિનિધિ સભાના 144ની સામે 244 મતોથી ખરડાને પસાર કરવામાં આવ્યો. ઓબામા હવે તેના પર હસ્તાક્ષર કરતા તેને અંતિમ સ્વરૂપ મળશે.

barack-obama

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ વિશ્વાસ અપાવ્યો છે કે વધુ સમય ગુમાવ્યા વિના તેઓ દેવાની મર્યાદા વધારવા તેમજ શટડાઉનને પૂર્ણ કરતા બીલ પર સહી કરશે.

સેનેટ દ્વારા ખરડો પસાર કરાતા હવે ઓબામાએ કહ્યું કે અમે અમેરિકાના લોકો માટે આવી પડેલી અનિશ્ચિતતા અને અસહજતા દૂર કરવાના પૂરતા પ્રયાસો કરીશું. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં સરકારે ઘણું કરવાનું રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X