79ની ઉમરમાં સ્કાઇડાઇવિંગ

સ્કાયડાઇવિંગના શોખીન મીસલબેચને ડોક્ટર્સે સલાહ આપી હતી, પરંતુ પોતાના શોખને પૂર્ણ કરવા માટે તેમણે ડોક્ટર્સની સલાહને અવગણી હતી અને આ રોમાંચક કારનામાને અંજામ આપ્યો હતો. આ જાંબાજ વૃદ્ધ મહિલા બે વાર કેન્સર સામે મુકાબલો કરી ચૂકી છે. આ ઉપરાંત તેણએ ઓસ્ટિયોપોરોસિસ, આર્થારાઇટિસ અને મધુમેહ જેવા રોગો પણ છે. આ સાહસિક મહિલાએ છ વર્ષ સુધી યુએસ નેવીમાં પણ સેવા આપી છે અને પોતાની બન્ને પુત્રોને એકલા હાથે ઉછેર્યા હતા.
રોમાન્ચને પસંદ કરનારી મીસલબેચ પોતાના 80માં જન્મદિવસ પર ઓક્ટોબરે પોતાના 10 મિત્રો સાથે ફરીથી આ રોમાન્ચથી ભરપૂર સ્કાઇડાઇવિંગની યોજના બનાવી રહી છે.












Click it and Unblock the Notifications
