ભારતીય મૂળના શ્રીનિવાસન અમેરિકામાં બનશે જજ

તેમની નિમણૂંકના પક્ષમાં 97 વોટ મળ્યા હતા. આ પુષ્ટિ બાદ 46 વર્ષના શ્રીનિવાસન સર્વોચ્ચ અદાલતના પ્રથમ ભારતીય અમેરિકી ન્યાયાધીશ બની જશે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 11 જૂન, 2012ના રોજ તેમને પહેલી નામાંકિત કર્યા હતા.
જો કે સીનેટ અનિશ્વિતકાળ માટે સ્થગિત થઇ જવાથી બે જાન્યુઆરી, 2013ના રોજ તેમનું નામાંકન રાષ્ટ્રપતિ પાસે પરત આવ્યું હતું. ત્યારબાદ ત્રણ જાન્યુઆરી, 2013ના રોજ બરાક ઓબામાએ તેમને આ કાર્યકાળમાં બીજીવાર નામાંકિત કર્યું હતું.












Click it and Unblock the Notifications
