હાઉડી મોદીઃ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યુ - અમેરિકા ભારતને પ્રેમ કરે છે...
અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યુ કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે, અમેરિકી રાષ્ટ્રપતિએ આ લાઈનો પીએમઓ ઈન્ડિયાના ટ્વીટને રિટ્વિટ કરીને લખી છે.
અમેરિકાના ટેકસાસ રાજ્યનુ હ્યુસ્ટન શહેર રવિવારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મેગા શોનુ સાક્ષી બન્યુ. એનઆરજી સ્ટેડિયમમાં હાજર 50 હજાર લોકોને સંબોધિત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યુ કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે, અમેરિકી રાષ્ટ્રપતિએ આ લાઈનો પીએમઓ ઈન્ડિયાના ટ્વીટને રિટ્વિટ કરીને લખી છે.

અમેરિકા ભારતને પ્રેમ કરે છે
તમને જણાવી દઈએ કે પીએમઓ ઈન્ડિયાના કાર્યક્રમનો વીડિયો ટ્વીટ કરીને લખ્યુ હતુ કે આવા અદભૂત સ્નેહ માટે આભાર હ્યુસ્ટન. તમને જણાવી દઈએ કે આ પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના એક સારા દોસ્ત ગણાવ્યા હતા. તેમણે ભારતને અમેરિકાના નજીકના સહયોગી ગણાવીને કહ્યુ કે અમેરિકામાં વસેલા ભારતના લોકો વિકાસમાં અદભૂત સહયોગ આપી રહ્યા છે.
|
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યુ આ ટ્વીટ
પીએમનુ સંબોધન ખતમ થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનો હાથ પકડીનને સ્ટેડિયમનુ ચક્કર પણ લગાવ્યુ. અમેરિકી રાષ્ટ્રપતિએ એનબીએ પ્રતિયોગિતમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર પીએમ મોદીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને પરિવાર સાથે ભારત આવવાનુ આમંત્રણ પણ આપ્યુ.
પાકિસ્તાનને પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ આપી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનનુ નામ લીધા વિના તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી લોકોની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
|
પીએમ મોદીએ આપ્યો પાકને આકરો જવાબ
વળી, આ પહેલા પીએમ મોદીએ પણ પાકિસ્તાનનુ નામ લીધા વિના તેના પર આતંકવાદ માટે હુમલો કર્યો. તેમણે કહ્યુ કે અમુક લોકો છે જે અશાંતિ ઈચ્છે છે અને આતંકવે પાળેપોષે છે. હવે આતંકવાદ પર નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
-
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા



Click it and Unblock the Notifications
