For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ શું વિડિયો ગેમ બાળકોને બનાવે છે હોશિયાર !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિડની, 18 જાન્યુઆરી: વિડિયો ગેમ્સ બાળકોમાં સમસ્યાનું સમાધાન કરવાની આવડત અને આત્મ સન્માનની ભાવના વધારવા ઉપરાંત તેમને કસરત કરવા માટે પ્રેરિત કરી હોશિયાર બનાવે છે. આ જાણકારી તાજેતરમાં એક અભ્યાસ દ્રારા જાણવા મળી છે. ક્વીસલેંડ સ્થિત 'ઓસ્ટ્રેલિયા ગેમ્સ રિસર્ચ એન્ડ ઇન્ટરક્શન ડિઝાઇન (જીઆરઆઇડી) લેબની પેની સ્વીટસેર, ડેનિયલ જોનસન અને પેટા યેથના અધ્યન દરમિયાન બાળકો દ્રારા વિડિયો ગેમ્સની તુલનામાં ટીવી અને ડીવીડી જોવામાં સમયમર્યાદાની તુલના કરવામાં આવી હતી.

video-games

'ઓસ્ટ્રેલિયન જર્નલ ફોર અર્લી ચાઇલ્ડહુડ'ના રિપોર્ટ અનુસાર ટીવી જોવામાં એક નિષ્ક્રિય અનુભવ રહ્યો, જ્યારે વિડિયો અને કમ્યુટર ગેમ્સ પ્રભાવી, બાળકોને આત્મ સન્માન, સમસ્યાને હલ કરવાની આવડત અને કેટલાક કેસમાં શારિરીક ગતિવિધીઓને વધારો આપનારી છે.

ક્વીસલેંડના જણાવ્યા અનુસાર જોનસને જણાવ્યું હતું કે શોધ દ્રારા જાણવા મળ્યું છે કે નિનટેંડો વિઇ, સોની પ્લેસ્ટેશન મૂવ અને એક્સબોક્સ કિનક્ટ જેવી વિડિયો ગેમ્સ યુવા બાળકોને કસરત કરવા માટે પ્રેરિત કરે છે.

English summary
A study from Australia reports that video games may be better for children than TV.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X