Photo : રશિયાના સંગ્રહાલયમાં મુલાકાતીઓ માણે છે લાઇવ ટોમ એન્ડ જેરી શૉ!!!
મોસ્કો, 9 એપ્રિલ : રુસ અેટલે કે રશિયાના વિશ્વપ્રસિદ્ધ કલા સંગ્રહાલય 'ધ હર્મિટેજ મ્યુઝિયમ'માં બિલાડીઓનું મહત્વ વધી ગયું છે. આ મ્યુઝિયમાં મુલાકાતીઓને અનેકવાર ટોમ એન્ડ જેરીના લાઇવ શો જોવા મળે છે. વાત એમ છે કે આ સંગ્રહાલયમાં અંદાજે 3 લાખથી પણ વધારે કલાકૃતિઓનો સંગ્રહ છે. ઉંદરો તેને ખરાબ કરી રહ્યા છે. ઉંદરોના ત્રાસથી કંટાળીને કલાકૃતિઓને બચાવવા માટે હવે 60 જેટલી બિલાડીઓની ફોજ મ્યુઝિયમમાં ઉતારવામાં આવી છે.
સમાચાર એજન્સી આરઆઇએ નોવેસ્તીના જણાવ્યા અનુસાર બિલાડીઓ દ્વારા ઉંદરોનો ત્રાસ નિયંત્રણમાં લાવવાના તેમના પ્રયાસોથી પ્રેરાઇને અને તેમના પ્રત્યે સન્માન દર્શાવવા માટે મ્યુઝિયમ દ્વારા તાજેતરમાં બાળકો માટે બિલાડી દોરો સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં સારો દેખાવ કરનારા બાળકોને 'બુક ઓફ રેકોર્ડ ઓફ હર્મિટેજ કેટ્સ' પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે બિલાડી પ્રેમ માટે જાણીતા નોવ્યૂ કલા ચિત્રકાર થિયોફિલ એલેક્ઝાન્ડર સ્ટીનલેનના ચિત્રોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંગ્રહાલય વર્ષ 1998થી 'ધ હર્મિટેજ કેટ ડે'ની ઉજવણી કરે છે. આવું પ્રથમ વાર બન્યું છે કે કાર્યક્રમ માટે એક ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હોય.
વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકારો અને સાહિત્યકારો જેવા કે રેમબ્રાંડ, રુબેંસ, લિયોનાર્ડો દ વિંચી, ટાઇટન અને વાન ડિક જેવા શ્રેષ્ઠતમ ઓલ્ડ માસ્ટર્સની કલાકૃતિઓનો સંગ્રહ રાખનારા હર્મિટેજ સંગ્રહાલયની સ્થાપના ઇ:સ 1764માં કરવામાં આવી હતી. ત્યાર બાદ 18મી સદીમાં મહાન પીટર દ્વારા હોલેન્ડના વિન્ટર પેલેસથી બિલાડીઓને ખરીદીને લાવ્યા બાદ હર્મિટેજમાં બિલાડીઓ પાળવાની પરંપરા શરૂ થઇ હતી.
રશિયાનું વિખ્યાત હર્મિટેજ મ્યુઝિયમ કેવું છે તેની કેટલીક તસવીરી ઝલક અહીં રજૂ કરવામાં આવી છે...

Pictures of world famous The Hermitage Musium of Russia
રશિયાના વિશ્વપ્રસિદ્ધ હર્મિટે્જ મ્યુઝિયમની તસવીરી ઝલક