કોણ છે Azra Ay Vandan? જેને એક જ દિવસમાં 100 પુરૂષો સાથે સંબંધ બનાવવાની જાહેરાત કરતા પોલીસે ધરપકડ કરી
Azra Ay Vandan : આ દુનિયામાં લોકો ફેમસ થવા માટે ઘણી હદોને વટાવતા હોય છે. આવા લોકો પોલીસના ડરને પણ ગણકારતા નથી હોતા.
આજકાલ દુનિયામાં આવી જ એક વ્યક્તિની ખુબ ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિએ એવી જાહેરાત કરી કે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવવુ પડ્યુ અને ધરપકડ કરી લીધી.

એડલ્ટ વેબસાઈટ ઓન્લી ફેન્સ મોડેલ લીલી ફિલિપ્સ હાલમાં જ ચર્ચામાં હતી. તેણીએ 24 કલાકમાં 101 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હવે તુર્કીના ઓન્લી ફેન્સ મોડેલ Azra Ay Vandan પણ આવુ કરવાને લઈને સમાચારોમાં છે.
અઝરાએ તેના પતિ પેડ્રમ બેહદાર સાથે મળીને 100 પુરુષો સાથે સેક્સ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેના વીડિયો પણ તે સ્ટ્રીમ કરવા માંગતી હતી. આ જ કારણ છે કે પોલીસે બંનેની ધરપકડ કરી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ અઝરા અને તેના પતિને લઈ જઈ રહી છે. બંનેએ પોલીસ સાથે જવાનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ જ પોલીસ ઘસડીને લઈ ગઈ.
સ્થાનિક મીડિયા અનુસાર, અઝરા અને તેના પતિની 14 જાન્યુઆરીએ ઇલ્તામ્બુલથી ધરપકડ કરવામાં આવી છે. બન્ને પર અશ્લીલતા ફેલાવવા અને ફરજમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે.
જણાવી દઈએ કે, અઝરાએ દાવો કર્યો હતો કે તે આવું કરનારી પહેલી તુર્કી મહિલા બનશે. અઝરાને જેને સુટ અથવા એકનોક્ટેમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઓન્લીફેન્સ માટે કન્ટેન્ટ બનાવે છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમની લાખોમાં ફેન ફોલોઈંગ છે.












Click it and Unblock the Notifications
