For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ COVID19 ઉપચાર માટે HCQના ટ્રાયલ પર અસ્થાયી રોક લગાવી

WHOએ COVID19 ઉપચાર માટે HCQના ટ્રાયલ પર અસ્થાયી રોક લગાવી

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શરૂઆતમાં દુનિયાભરમાં કોરોના વાયરસના ઈલાજ માટે ગેમચેંજર દવા માનવામાં આવી રહેલ હાઈડ્રોક્સીક્લોરોક્વીનને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચંતા વ્યક્ત કરી છે. સોમવારે ડબલ્યૂએચઓએ સુરક્ષા ચિંતાઓના કારણે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોકવીનના નીરીક્ષણ પર સાવચેતીના રૂપે અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ડબલ્યૂએચઓએ કહ્યું કે મેલેરિયાની દવાનો કરોનામાં ઉપયોગ ના થાય.

WHOએ રોક લગાવી

WHOએ રોક લગાવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પાછલા અઠવાડિે લૈંસેંટમાં છપાયેલ એક અધ્યયન રિપોર્ટ બાદ આ ફેસલો લીધો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ દવાના ઉપયોગથી કોરોનાના દર્દીના મોતની સંભાવના વધી જાય છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસ એધાનોમ ધેબ્રેયસસે સોમવારે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, એગ્ઝિક્યૂટિવ ગ્રુપે હાલ સૉલિડૌરિટી ટ્રાયલ અંતર્ગત HCQ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. ડેટા સેફ્ટી મૉનિટરિંગ બોર્ડ દ્વારા તેના આંકડાની સમીક્ષા કરવામાં આવશે.

અધ્યયનના આધારે રોક લગાવી

અધ્યયનના આધારે રોક લગાવી

મેડિકલ જર્નલ ધી લૈંસેટમાં પ્રકાશિત એક ધ્યયનમાં લેખકોનું કહેવું છે કે કોવિડ 19ના ઈલાજમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન જેવી દવાઓના ઉપયોગમાં ક્લિનિકલ ટ્રાયલ્સ સિવાય ના કરવો જોઈએ. મલેરિયા રોધી દવા કોલોરક્વીન અથવા હાઈડ્રોકસીક્લોરોક્વીનના ઉપયોગથી કોવિડ 19ના દર્દીને કોઈ લાભ નથી મળતો, પછી તેનો ઉપયોગ એંટીબાયોટિક્સ એજિથ્રમાઈસિન અથવા ક્લિયરિથ્રોમાઈસિન સાથે કરવો કે ના કરવો.

મલેરિયાની એક જૂના અને સસ્તી દવા

મલેરિયાની એક જૂના અને સસ્તી દવા

હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાની એક જૂના અને સસ્તી દવા છે અને તેને કોવિડ 19ના ઈલાજ માટે એક વ્યવહારિક ઉપચાર માનવામાં આવીરહ્યો છે. જણાવી દઈએ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ કોવિડ 19ના ઉપચાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની ખુદ વકાલત કરી રહ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે તેઓ કોરોા વાયરસથી બચવા માટે ખુદ પણ હાઈડ્રોકસીક્લરોક્વીન દવાનો ઉપયોગ કરી રહ્યા છે.

દેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓદેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓ

English summary
WHO temporarily suspends hydroroychloroquine for covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X