Video: વાયરલ થઇ મહિલા પોલીસની ટોપલેસ સેલ્ફી...
મેક્સિકો ની એક મહિલા પોલીસ ને પોતાની ટોપલેસ સેલ્ફી ને કારણે પોતાની નોકરી થી હાથ ધોવો પડ્યો છે મેક્સિકો ની મહિલા પોલીસ અધિકારી નીદીયા ગ્રેસિયા પેટ્રોલિંગ દરમિયાન પોતાની પોલીસ વેનમાં પોતાની ટોપલેસ સેલ્ફી ખેચી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી.
સોશિયલ મીડિયા પર આ સેલ્ફી વાયરલ થઇ ગઈ ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી. પેટ્રોલિંગ દરમિયાન લીધેલી સેલ્ફીમાં નીદીયા વેનની પાછળની સીટ પર બેઠી છે અને હાથમાં બંદુક રાખી છે. સેલ્ફી વાયરલ થઇ ગઈ ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી અને નીદીયા ગ્રેસિયા પોતાની આ સેલ્ફી બદલ લોકોની માફી પણ માગી રહી છે.

નીદીયા ગ્રેસિયાએ પોતાની સફાઈ માં કહ્યું કે તેને સેલ્ફી લિધી હતી પરંતુ તેને અપલોડ કરી ના હતી. આ મહિલા પોલીસ લોકો અને મહિલા પોલીસની માફી માગી રહી છે અને કહ્યું કે તેને આ વ્યવહાર બદલ ખુબ જ દુખ છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
