અમેરિકન કોંગ્રેસમાં પહોંચી પહેલી હિન્દુ સાંસદ

તેમની જીતથી અમેરિકન હિન્દુઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. હિન્દુ અમેરિકનની સંખ્યા 6 લાખથી 2.3 મિલિયનની વચ્ચે છે. જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. તુલસીનો જન્મ અમેરિકાના સમોઆમાં થયો હતો. તેમના પિતા કેથોલિક છે જ્યારે તેમની માતા હિન્દુ છે. તુલસી 2002માં હવાઇ સ્ટેટ લેઝિસલેચર માટે પસંદગી પામી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી.
તુલસીએ જણાવ્યું કે તેમનો વિશ્વાસ જ અમેરિકન કોંગ્રેસમાં તેમની સૌથી મોટી મૂડી બની રહેશે. જેનાથી અમેરિકા અને ભારત વચ્ચે સુમેળ સાધવામાં સરળતા રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે નજીકના વર્કિંગ સંબંધોની જરૂર છે.
વોશિંગ્ટનમાં નિર્ણય લેનાર લોકો જો 800 મિલિયન હિન્દુઓના ધાર્મિક વિશ્વાસ અને મૂલ્યો અંગે ઓછુ જાણતા હશે તો આ સંબંધ કઇ રીતે વિકસી શકશે. તુલસીએ આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસમાં અમેરિકન તરીકે હાજરીથી અમેરિકાની ભારત અંગે અને ભારતની અમેરિકા અંગેની સમજ વિકાસ પામશે. તેમણે ઇન્ડિયન-અમેરિકનના સમર્થનનું સ્વાગત કર્યું છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
