અમેરિકામાંથી મળી આવી ભારતીય મૂળના વિદ્યાર્થીની લાશ

આ અંગે મેડિકલ તપાસ સમિતિએ કોઇ જાણકારી આપી ન હતી. જોકે મરનાર વિદ્યાર્થી હર્ષ માડૂલાના પરિવારે જણાવ્યું હતું કે તેમનો પુત્ર આત્મહત્યા કરી જ ના શકે. આકસ્મીક ઘટનાથી પણ તેનું મોત થયું હશે એ વાત પર પણ તેમને વિશ્વાસ નથી.
હર્ષ માડૂલા 22 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગાયબ થઇ ગયો હતો.
અધિકારીયોએ જણાવ્યું કે ઘટનાસ્થળે માડૂલા સાથે કઇ ખોટું થયાના પુરાવા મળ્યા નથી. તેનો ફોન, પર્સ, આઇડી કાર્ડ તેના ખીચામાં જ હતુ.












Click it and Unblock the Notifications
