આન્દ્રે રસેલની વાઈફની ખૂબસૂરતી સામે અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે, જુઓ ફોટો
જેસિમ લોરા એક અમેરિકન ફેશન મોડલ છે. જેસિમ લોરા તેના બોલ્ડ ફોટોશૂટ માટે ફેમસ છે. જેસિમ લોરા મોડલ સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે.
આઈપીએલ હોય કે ઈન્ટરનેશનલ ક્રિકેટ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટરો તેની હાર્ડ હિટિંગ બેટિંગથી છવાયેલા રહે છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટરો બેટીંગ સિવાય તેની અંગત લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. તોફાની બેટિંગ માટે જાણીતો આન્દ્રે રસેલ તેની લવ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહે છે. જેસિમ લોરા જેવી ખૂબસૂરત પત્નીની પણ ખુબ ચર્ચા થાય છે. જેસિમ લોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

જેમિસ લોરા અને આન્દ્રે રસેલની લવ સ્ટોરી
આન્દ્રે રસેલે 2016 માં જેમિસ લોરા સાથે લગ્ન કર્યા હતા. કમાલની ખૂબસૂરતીની માલકિન જેસિમ લોરા તેની લાઈફને બિંદાસ્ત રીતે જીવવામાં માને છે. આ વાતનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપે છે. અહીં લોરાના હોટ એન્ડ બોલ્ડ ફોટોનો ઢગલો છે.

જેસિમ લોરા તેની સુંદરતા માટે ચર્ચામાં રહે છે
આન્દ્રે રસેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. આન્દ્રે રસેલ તેના મોટા મોટા શોટ માટે જાણીતો છે તો તેની પત્ની જેસિમ લોરા-રસેલ તેની સુંદરતા માટે સતત ચર્ચામાં રહે છે. જેસિમ લોરાની મોટી ફેન ફોલોઈંગ છે.

આન્દ્રે રસેલે 2016માં જેસિમ લોરા સાથે લગ્ન કર્યા
આન્દ્રે રસેલે 2016માં જેસિમ લોરા સાથે લગ્ન કર્યા હતા. બંને એક સુંદર પુત્રીના માતા-પિતા છે. આન્દ્રે રસેલ અને જેસિમ લોરાની પુત્રીનું નામ અમૈયા એસ. રસેલ છે. જસિમ લોરા પોતાની સુંદરતાથી ચાહકોને દિવાના બનાવતી રહે છે.

જેસિમ લોરા એક અમેરિકન ફેશન મોડલ છે
જેસિમ લોરા એક અમેરિકન ફેશન મોડલ છે. જેસિમ લોરા તેના બોલ્ડ ફોટોશૂટ માટે ફેમસ છે. જેસિમ લોરા મોડલ સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે. જેસિમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોથી ભરેલુ છે.

જેસિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
જેસિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે. જેસિમ પોતાના ફેન્સ માટે સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે.

જેસિમનો જન્મ ફ્લોરિડામાં થયો છે
જેસિમનો જન્મ ફ્લોરિડામાં થયો હતો અને તેનું બાળપણ ત્યાં જ વીત્યું. જેસિમે તેનું સ્કૂલિંગ ફ્લોરિડાના મિયામી પુરૂ કર્યું છે. ત્યારબાદ આગળ જતા તેને મોડેલિંગમાં પોતાનુું કરિયર બનાવ્યુ.

જેસિમ એક પુત્રીની માતા છે
જેસિમે 23 જાન્યુઆરી 2020 ના રોજ પુત્રી અમૈયા એસ. રસેલને જન્મ આપ્યો. આન્દ્રે રસેલ અને જેસિમ ઘણીવાર પોતપોતાના સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે.












Click it and Unblock the Notifications
