ભારતના વિજયની સોશિયલ મીડિયા પર અનોખી ઉજવણી...

ક્રિકેટના મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. જેમાં કટ્ટર વિરોધી ટીમ ભારત અને પાકિસ્તાનની 15 ફેબ્રુઆરીના રોજ પ્રથમ મેચ યોજાઇ ગઇ જેમાં ભારતે પાકિસ્તાન પર ધમાકેદાર જીતથી પોતાની શરૂઆત કરી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જેમાં ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની જોરદાર ધોલાઇ કરીને પાક ટીમ સામે જંગી 301 રનોનું લક્ષ્યાંક રાખ્યું. પાકિસ્તાનની ટીમ જ્યારે લક્ષ્યાંક હાસલ કરવા માટે મેદાનમાં ઉતરી તો ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને એક પછી એક પેવેલિયનભેગા કરી દીધા.

પાકિસ્તાની ટીમ 47 ઓવરમાં જ ઢેર થઇ ગઇ. પાક ટીમ માત્ર 224 રન જ બનાવી ઓલ આઉટ થઇ ગઇ. અને આ રીતે ભારતીય ટીમે પાકિસ્તાન સાથે 76 રને જોરદાર વિજય મેળવી લીધો. ભારતીયો માટે તો આ વિશ્વકપ જીતવા સમાન જ હતું. ભારતીય ટીમના જીતવા પર વિરાટ કોહલીનો સિંહફાળો રહ્યો તેણે શાનદાર 107 રન બનાવ્યા, જે મેન ઓફ ધ મેચ બન્યો.

ભારતીય ટીમના વિજયની દેશભરમાં જોરદાર ઉજવણી થઇ, મીઠાઇઓ વહેચાઇ, ફટાકડા ફૂંટ્યા.. પરંતુ આની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ તેની જોરદાર અને અનોખી ઉજવણી કરવામાં આવી. આવો એક નજર કરીએ સોશિયલ મીડિયા પર ભારતના વિજયની કેવી કરવામાં આવી ઉજવણી.

જુઓ તસવીરોમાં...

ભારતના વિજયની સોશિયલ મીડિયા પર અનોખી ઉજવણી...

ભારતના વિજયની સોશિયલ મીડિયા પર અનોખી ઉજવણી...

પાક. સામે ભારતની જીતની સોશિયલ મીડિયા પર અનોખી ઉજવણી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X