Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AUS vs AFG : મેક્સવેલની ધમાકેદાર બેવડી સદી સાથે ઓસ્ટ્રેલિયાએ હારેલી બાજી જીતી, સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ હારેલી બાજી જીતી લીધી છે. બેવડી સદી સાથે મેક્સવેલ પુરી અફઘાન ટીમ પર ભારે પડ્યો છે.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા પર ભારી પડતી જોવા મળી હતી. અફઘાનિસ્તાન તરફથી ઇબ્રાહિમ ઝારદાને શાનદાર 129 રનની ઇનિંગ રમી. આ સિવાય રાશિદ ખાને 35 રન બનાવ્યા.

AUS vs AFG

બીજી તરફ રન બનાવવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી રહી અને 91 રન સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી. જો કે અહીંથી ગ્લેન મેક્લવેલ અને પેટ કમિન્સે બાજી પલટી દીધી.

આ પછી મેક્સવેલે એકલા હાથે બાજી સંભાળી અને બીજી તરફ કમિન્સે છેડો સંભાળી રાખ્યો. ગંભીર રીતે ઘાયલ હોવા છત્તા પણ મેક્સવેલે ક્રિઝ પર ટકી રહ્યો અને ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે જીત અપાવીને પરત ફર્યો.

મેક્સવેલ અને કમિન્સે 8 મીં વિકેટ માટે 200 રનથી વધારેની પાર્ટનરશિપ કરી. આ ઇનિંગની સૌથી મોટી વાત એ છે કે કમિન્સે માત્ર 12 રન બનાવ્યા. મેક્સવેલે ઉભા ઉભા છક્કા ચોક્કાનો વરસાદ કરીને ટીમને જીતાડી દીધી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X