For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીસીસીઆઇના વાર્ષિક પુરસ્કાર સમારંભની તસવીરી ઝલક

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 નવેમ્બર: આજે મુંબઇ ખાતે ભારતીય ક્રિકેટ બોર્ડનો વાર્ષિક સમારંભ યોજાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની સાથે સાથે ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલા દિગ્ગજ ક્રિકેટરો અને અધિકારીઓએ હાજરી આપી હતી. આ બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભમાં સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરને પુરસ્કાર એનાયત કરવમાં આવ્યો હતો.

સચિન તેન્ડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોમી સદી ફટકારવા બદલ બીસીસીઆઇએ 2011-2012ના વર્ષના ખાસ પુરસ્કારથી નવાજ્યો હતો. જ્યારે વિરાટ કોહલીને સૌથી વધારે રન ફટકારવા બદલ પોલ્લી ઉમરીગર પુરસ્કારથી નવાજાયો હતો. તેમજ ભારતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરને સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીસીસીઆઇના વાર્ષિક પુરસ્કાર સમારંભની તસવીરી ઝલક...

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

સચિન તેન્ડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોમી સદી ફટકારવા બદલ બીસીસીઆઇએ 2011-2012ના વર્ષના ખાસ પુરસ્કારથી નવાજ્યો હતો

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

વિરાટ કોહલીને સૌથી વધારે રન ફટકારવા બદલ પોલ્લી ઉમરીગર પુરસ્કારથી નવાજાયો હતો.

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

ભારતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરને સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

સચિન તેન્ડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોમી સદી ફટકારવા બદલ બીસીસીઆઇએ 2011-2012ના વર્ષના ખાસ પુરસ્કારથી નવાજ્યો હતો

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

બીસીસીઆઇ 2011-2012 પુરસ્કાર સમારંભ

વિરાટ કોહલીને સૌથી વધારે રન ફટકારવા બદલ પોલ્લી ઉમરીગર પુરસ્કારથી નવાજાયો હતો.

English summary
Sachin Tendulkar receives the BCCI 2011,2012 Special award for completing a century of International Centuries during the award ceremony in Mumbai on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X