For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની જોડી ફાઇનલમાં

By Super
|
Google Oneindia Gujarati News

bhupati
શાંઘાઇ, 13 ઑક્ટોબરઃ વિશ્વમાં સાતમુ સ્થાન પ્રાપ્ત ભારતીય જોડી રોહન બોપન્ના અને મહેશ ભૂપતિએ શાંઘાઇ માસ્ટર્સની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભૂપતિ-બોપન્નાએ પોતાના શાનદાર પ્રદર્શનના યથાવત રાખી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

સેમીફાઇનલમાં ભારતની જોડીએ બ્રિટનમાં કોલિન ફ્લેમિંગ અને રોસ હેચિંસની જોડીને 6-7(4), 6-3, 10-8થી હરાવી છે.

આ પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં ભૂપતિ-બોપન્નાએ બેલારૂસમાં મેક્સ મિર્ની અને કેનેડાના ડેનિયલ નેસ્ટરની જોડીને 7-6(7), 6-4થી હરાવી હતી.

ભારતના આ બન્ને ખેલાડી હાલ જે ફોર્મમાં જણાઇ રહ્યાં છે તેના પરથી તેમની પાસેથી ફાઇનલમાં જીતની આશા રાખવામાં આવી રહી છે.

English summary
Indian duo Mahesh Bhupathi and Rohan Bopanna is doing well in shanghai masters in China. They booked a seat in the final.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X