ભૂપતિ અને બોપન્નાની જોડીનો ફાઇનલમાં પ્રવેશ

એટીપીના જણાવ્યા અનુસાર શનિવારે રમાવામાં આવેલી પુરૂષ યુગલ સ્પર્ધાના સેમીફાઇનલ મુકાબલામાં ભૂપતિ અને બોપન્નાની જોડીએ ઓસ્ટ્રેલિયાના પોલ હેનલે અને બ્રિટનના જોનાથન મેરેની જોડીને 7-5, 6-3 થી હરાવી હતી. તો બીજી તરફ કુરેશી અને રોજરની જોડીએ ક્રોએશિયાના મારિન સિલિચ અને બ્રાજીલના માર્સેલો મેલોની જોડીએ 0-6, 6-4, 11-9 થી હરાવી હતી.












Click it and Unblock the Notifications
