For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોક્સિંગ રીંગ થઇ સુની, નથી રહ્યા લીજેંડ મોહમ્મદ અલી

By Desk
|
Google Oneindia Gujarati News

બોક્સિંગ લીજેંડ અને ઘણા યુવાઓના આદર્શ મોહમ્મદ અલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. 74 વર્ષના મોહમ્મદ અલીનું અમેરિકાના ફિનિક્સમાં નિધન થઇ ચુક્યું છે. તેમને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પાકીસનની બિમારીથી પરેશાન
તેમના પરિવાર અને નજીકના લોકોનું માન્યે તો તેમને શ્વાસ લેવાની સમસ્યા પાકીસનની બિમારીના કારણે વધી ગઈ હતી. કહેવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી આ બિમારી ખુબ જ વધી ગઈ હતી.

muhammad ali

80 ના દાયકામાં ખબર પડી આ બિમારી
મોહમ્મદ અલીના સ્પોકપર્સન બોબ ગુનેલ એ ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ અલી ને 1984માં પોતાની બિમારી વિશે ખબર પડી હતી. આ પહેલા પણ 2015માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ક્યારે ક્યારે જીત્યો ખિતાબ
મોહમ્મદ અલી 3 વાર વિશ્વ ચેમ્પિયન રહ્યા છે. પહેલીવાર તેમને 1964 પછી 1974 અને 1978માં વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

English summary
Boxing legend Muhammad Ali is no more dies in Phoenix US. He was admitted to hospital few days back and he was suffering from respiratory issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X