iND vs SL T20: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર T20 મેચની ટિકિટ ઓનલાઇન મળશે
રાજકોટના ખંડેરી સ્ટેડિય ખાતે ટી20 મેચને લઇને સૌરાષ્ટ્ર કિકેટ એસોસિએશન દ્વારા તૈયારી હાથ ધરવામાં આવ છે. ટી20 મેચની ટિકિટની ઓનલાઇને વહેચણી મેચના 10 દિવસ પહેલા શરૂ કરવામાં આવશે.
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમાં ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે T20 મેચ રમાશે તેને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurastra Cricket Associataion) દ્વારા તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દીધી છે. 7 જાન્યુઆરીએ T20 આતરરાષ્ટ્રીય મેચ ગુજરાતમાં રમાવા જઇ રહી છે તેને લઇને સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમિઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ખાતે રમાનારા આંતરાષ્ટ્રીય T20 મેચને લઇને સૌરાષ્ટ્રા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહે જણાવ્યુ હતુ કે, મેચના 10 દિવસ પહેલા ઓનલાઇન ટિકિટની વેચાણ શરુ કરવામાં આવશે. BCCI દ્વારા આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, ભારત નવા વર્ષની શરુઆતમાં શ્રીલંકા સામે ઘર આંગણે રમશે જેમા 3 T20 તેમજ 3 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારતમાં અનુસક્રમ 3 જાન્યુઆરી ના રોજ મુંબઇમાં પહેલી T20 મેચ રમાશે, બીજી મેચ પૂણેમાં 5 જાન્યુઆરીના રોજ, ત્રીજી મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. જ્યારે વન-ડેની વાત કરીએ તો 10,12 અને 15 જાન્યુઆરીના રોજ રમાશે જે અનુક્રમે ગુવાહાટી, કોલકાતા અને ત્રિવેન્દ્ર્માં રમાશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
