aaj ka toss kaun jita, ENG vs SL, World Cup 2023: ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય

aaj ka toss kaun jita, ENG vs SL, World Cup 2023: આઇસીસી વનડે વિશ્વ કપમાં સતત સંઘર્ષ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ આજે શ્રીલંકા સામે મેચ રમી રહી છે. આ બંને ટીમે અત્યાર સુધી માત્ર એક-એક મેચ જીતી છે.

ઇંગ્લેન્ડ પાસે આ વિશ્વ કપમાં અભિયાન શરૂ રાખવાની લગભગ અંતિમ તક છે. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીત્યો છે. આ સાથે ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા છે. ઈંગ્લેન્ડ ચાર મેચમાં બે પોઈન્ટ સાથે નવમા સ્થાને છે અને શ્રીલંકા સમાન પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.

aaj ka toss kaun jita, ENG vs SL, World Cup 2023

બેંગ્લોરમાં આજે હવામાન કેવું રહેશે? - 26 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં આંશિક વાદળછાયું આકાશ સાથે આકાશ સ્વચ્છ રહેશે. અંદાજે 2 ટકા વરસાદની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, દર્શકો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈપણ વિક્ષેપ વિના મેચનો આનંદ માણી શકે, તેવી પૂરી આશા છે. દિવસ દરમિયાન તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસથી રાત્રે 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. મેચ દરમિયાન 10 કિમી/કલાકથી 15 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

એમ ચિન્નાસ્વામી, ભારતના મુખ્ય ક્રિકેટ સ્ટેડિયમોમાંના એક, હંમેશા બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. ઝડપી બોલરોને અહીં રમતની શરૂઆતમાં મદદ મળશે, પરંતુ એકંદરે પિચ હાઈ સ્કોરિંગ મેચો માટે જાણીતી છે. ખાસ કરીને નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગાની ભરમાર જોવા મળે છે.

શ્રીલંકાની ફુલ સ્કવોડ - પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk/c), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુશાન હેમંથા, ચમિકા કરુણારત્ને, મહેશ થિક્ષાના, કાસુન રાજીથા, દિલશાન મદુશંકા, એન્જેલો મેથ્યુઝ, દિમુથ કરુળારત્ને દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમારા, દુનિથ વેલાલેઝ

ઈંગ્લેન્ડની ફુલ સ્કવોડ - જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, જોસ બટલર (wk/c), ડેવિડ વિલી, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, માર્ક વૂડ, બ્રાઈડન કાર્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X