Aaj no toss kon Jityu: આજની મેચમાં ટોસ કોણ જીત્યું? કોનું પલડું ભારે GT vs RR?

Aaj no toss kon Jityu: રાજસ્થાન રોયલ્સ આજે આ સિઝનમાં તેમની પાંચમી જીત નોંધાવવા માંગે છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં છે. રોયલ્સે અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ જીતી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, કેન વિલિયમસનની જગ્યાએ મેથ્યુ વેડ આવ્યો છે. શરથની જગ્યાએ મનોહરને લાવવામાં આવ્યા છે.

ગુજરાતની ટીમમાં શુભમન ગિલને મોટી જવાબદારી મળવાની છે. 2-3 વિકેટ પડ્યા પછી બેટિંગ ઓર્ડરમાં એટલી તાકાત નથી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શાનદાર છે. યશસ્વી જયસ્વાલે હજુ સુધી બેટિંગ કરી નથી, પરંતુ તેની ક્ષમતા પર કોઈને શંકા ન કરવી જોઈએ.

રાજસ્થાન રોયલ્સ પાસે જોસ બટલર, સંજુ સેમસન, રેયાન પરાગ જેવા મજબૂત બેટ્સમેન છે. છેલ્લી મેચમાં રોયલ્સે ઘરઆંગણે RCBને હરાવ્યું હતું. બટલરે સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે, રાજસ્થાન રોયલ્સને હરાવવાનું ગુજરાત માટે સરળ કામ નથી.

Aaj no toss kon Jityu

ગુજરાત ટાઇટન્સ ફુલ સ્ક્વોડ - શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શરથ બીઆર (વિકેટકીપર), વિજય શંકર, રાહુલ તિવેટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, દર્શન નલકાંડે, મોહિત શર્મા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, મેથ્યુ વેડ, માનવ સુથાર, જયંત યાદવ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, સંદીપ વોરિયર, શાહરૂખ ખાન, જોશુઆ લિટલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કાર્તિક ત્યાગી, અઝમતુલ્લા ઓમરઝાઈ, સુશાંત મિશ્રા

રાજસ્થાન રોયલ્સ ફુલ સ્ક્વોડ - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (WK/C), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ, શુભમ દુબે, રોવમાન પોવેલ, કોટિયન, કુલદીપ સેન, આબિદ મુશ્તાક, સંદીપ શર્મા, નવદીપ સૈની, કેશવ મહારાજ, ટોમ કોહલર-કેડમોર, ડોનોવન ફરેરા, કુણાલ સિંહ રાઠોડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X