For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઍડિલેટ ટેસ્ટ : ટેસ્ટ ઇતિહાસમાં એક ઇનિંગમાં ભારતનો સૌથી ઓછો સ્કોર, 36 રનમાં જ સમેટાઈ ટીમ ઇન્ડિયા

ઍડિલેટ ટેસ્ટ : ટેસ્ટ ઇતિહાસમાં એક ઇનિંગમાં ભારતનો સૌથી ઓછો સ્કોર, 36 રનમાં જ સમેટાઈ ટીમ ઇન્ડિયા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ઍડિલેટ ટેસ્ટ

ઍડિલેટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો બીજો દાવ માત્ર 36 રન પર સમેટાઈ ગયો. જોકે, ભારત તરફથી નવ વિકેટ જ પડી, મોહમ્મદ શામી ઈજાને કારણે અંતિમ બૅટ્સમૅન તરીકે રિટાયર્ડ હર્ટ થઈ ગયા.

એ બાદ આ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાંમાં ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં એક દાવમાં ભારતના નામે સૌથી ઓછો સ્કોર 42 રન નોંધાયો હતો.

વર્ષ 1974માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ભારતે એક ઇનિંગ 42 રન જ કર્યા હતા.

એટલે 46 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે.

ભારત તરફથી કોઈ પણ બૅટ્સમૅન બેવડો આંક પણ સ્પર્શી નહોતો શક્યો. જૉસ હૅઝલવૂડે પાંચ વિકેટ લીધી જ્યારે પૅટ કમિન્સને ચાર વિકેટ મળી.

આ પહેલાં ભારતે પહેલી ઇનિંગમાં 244 રન બનાવ્યા હતા, જ્યાર ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 191 રન બનાવ્યા હતા.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Adelaide Test: lowest score ever, Team India bowled out for 36 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X