For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઢાકા પહોંચી ટીમ ઇન્ડિયા, કોહલીએ યુવરાજ-ધોની સાથે લિધી સેલ્ફી

By Desk
|
Google Oneindia Gujarati News

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા રવાના થઇ ચુકી છે. શ્રીલંકાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે. કલકતાથી ટીમ ઇન્ડિયા જયારે ઢાકા માટે રવાના થઇ ત્યારે વિરાટ કોહલી એ સેલ્ફી ક્લિક કરી.

asia cup 2016

વિરાટ કોહલીએ આ સેલ્ફી વિમાનમાં લિધી હતી. જેમાં તેની સાથે યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની છે. વિરાટ કોહલીએ આ સેલ્ફી અપલોડ કરી અને લખ્યું કે લીજેંડ સાથે ઢાકા માટે રવાના.

વિરાટ કોહલી ની જેમ જ સુરેશ રૈનાએ હરભજન સિંહ સાથે સેલ્ફી લઇને અપલોડ કરી હતી.

24 ફેબુઆરીથી શરુ થતા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે છે. ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પૂરો ભરોસો છે કે ટીમ ઇન્ડિયા આ એશિયા કપ માં જરૂરથી કમાલ કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli Clicks Selfie with Yuvraj Singh and Mahendra Singh Dhoni. Team India Reached Dhaka For Asia Cup 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X