Asia Cup 2022 IND Vs HK Live: હોંગકોંગને હરાવી સુપર-4માં પહોંચી ટીમ ઈન્ડિયા, ફરી પાકિસ્તાન સામે ટકરાવાઈ શકે!
એશિયા કપના આ મેચમાં આજે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
એશિયા કપના આ મેચમાં આજે ભારત અને હોંગકોંગ સામસામે ટકરાશે. ભારતે પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમ ફોર્મમાં છે. હવે હોંગકોંગ સામે જીતવા માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ઉતરશે. એશિયા કપના ક્વોલિફાયર રાઉન્ડમાં હોંગકોંગની ટીમ અજેય રહી હતી. હોંગકોંગે UAE, કુવૈત અને સિંગાપોરને હરાવ્યું હતું. આ ટીમના ખેલાડીઓ લયમાં છે અને ભારતને પડકાર આપી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા આ મેચ મોટા માર્જિનથી જીતીને સુપર ફોરમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

READ MORE












Click it and Unblock the Notifications
