IND vs AUS 2nd ODI: ટૉસ જીતી ઓસ્ટ્રેલિયાનો પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય

IND vs AUS 2nd ODI: ટૉસ જીતી ઓસ્ટ્રેલિયાનો પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ શરૂ થઈ રહી છે. પહેલી મેચ 66 રને ગુમાવ્યા બાદ ભારતીય ટીમ માટે આ કરો અથવા મરોનો મુકાબલો છે કેમ કે વધુ એક હારનો મતલબ હશે કે ત્રણ મેચની સીરીઝ ગુમાવી દેશે. આ મુકાબલો પણ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાવવા જઈ રહ્યો છે જ્યાં પાછલી મેચમાં ભારતને 375 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો અને ભારતીય ટીમમાં શિખર ધવનને છોડી એકેય ટૉપ ઓર્ડર ચાલ્યા નહોતા. અહીં રોહિત શર્માની કમી જરૂર ખટકી હતી.

ind vs aus 2020-21

નિચલા ક્રમમાં હાર્દિક પાંડ્યાની બેટિંગ ઉમ્મીદ જગાવે છે પરંતુ તેઓ બોલિંગ ના કરતા હોવાથી ટીમના સંતુલન પર પણ ભારી પડી રહ્યું છે.

આજે બીજા મુકાબલામાં કાંગારુઓએ ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને સીમિત સ્કોરમાં જ રોકવા પડશે.

ઓસ્ટ્રેલિયાની ટીમે એક બદલાવ કર્યો છે, પોતાના પ્લેઈંગ ઈલેવનમાં માર્કસ સ્ટોઈનિસની જગ્યાએ મોઈનિસ હેનરિક્સને મોકો આપવામાં આવ્યો છે. જ્યારે ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

ઓસ્ટ્રેલિયાપ્લેઈંગ ઈલેવનઃ એોન ફિંચ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, મારનસ લબુસચ્છને, ગ્લેન મેક્સવેલ, મોઈનિસ હેનરિક્સ, એલેક્સ કેરી, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

ભારત પ્લેઈંગ ઈલેવનઃ શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X