ભારત સામેની ટેસ્ટ ક્રિકેટમાં સોથી સફળ બોલર બનેલા નાથન લિયોન, મુરલીધરન પાછળ છોડ્યો
ટેસ્ટ ક્રિકેટના મહાનતમ બોલરમાંના એક નાથન લિયોન ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 108 વિકેટ લઇ ચૂક્યા છે. તેમણે શ્રીલંકાના પૂર્વ સ્પિનર મરલીધરનનો પાછળ છોડી દિધા છે.
બોર્ડર- ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સમગ્ર રીતે હાવી થઇ ગયેલી જોવા મળી હતી. ઇંદોરના હોલ્કર સ્ટેડિયામમાં રમાયેલી રહેલા મુકાબલામાં ઓશ્ટ્રેલિયાઇ ટીમ જીતના દબાણ હેઠળ છે. મેચમાં બીજા દિવસે ભારતીય બોલર્સ પહેલા તો ઓસ્ટ્રેલિયાને 197 રન પર ઓલ આઉટ કરી દિધી હતી. ત્યાર બાદ ભારતની બીજી ઇનિગ્સ 163 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની જીત માટે 76 રનનો લક્ષ્ય આપ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ઓશ્ટ્રિયાઇ સ્પિનર નાથન લિયોને ભારતીય બેટ્સમેની કમર તોડી નાખી હતી. નાથન લિયોને બીજી ઇનિગ્સમાં કુલ 8 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન સાથે નાથન લિયોન ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ સૌથી સફળ ફિરકી બોલર બની ગયા છે.

ઓસ્ટ્રેલિયાઇ ટીમનો આ સ્પિનર ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ સૌથી વિકેટ લેનાર સ્પિન બોલર બની ગયા છે. ટેસ્ટ ક્રિકેટના મહાન બોલરમાથી એક એવા નાથન લિયોન ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 108 વિકેટ લઇ ચૂક્યા છે. તેમણે શ્રીલંકાના પૂર્વ સ્વિનર મુથેયા મુરલીધરનને પાછળ છોડી દિધા છે. મુરલીધરણના નામે ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 105 વિકેટ હતા. નાથને લિ.ોને ગુરુવારે શુભમન ગિલની વિકેટ લઇને મુરલીધરના આ રિકોર્ડ બ્રેક કરી દિધો છે. તમને જણાવી દઇએ કે, નાથન લિયોન શેન વોર્ન બાદ ઓસ્ટ્રેલિયાના બીજા સફળ સ્પિનર છે.












Click it and Unblock the Notifications
