BAN vs NZ, World Cup 2023 : બાંગ્લાદેશે બનાવ્યા 245 રન, ન્યુઝીલેન્ડને મળ્યો 246 રનનો ટારગેટ

BAN vs NZ, World Cup 2023 : આજે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 11મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથન ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બાંગ્લાદેશની ટીમે 9 વિકેટ ગુમાવી 245 રન બનાવ્યા હતા. જેમાં મશિફુર રહિમે 75 બોલમાં 66 રન, મહમદુલ્લાએ 49 બોલમાં 41 રન અને શાકિબે 51 બોલમાં 40 રન ફટકાર્યા હતા.

BAN vs NZ, World Cup 2023

આ સાથે ન્યુઝીલેન્ડની બોલિંગની વાત કરવામાં આવે, તો સૌથી વધુ વિકેટ લુકી ફર્ગુશને લીધી હતી. લુકીએ ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત બોલ્ટ અને હેનરીએ 2-2 વિકેટ લીધી હતી. આ સાથે સ્ટનર અને ફિલિપ્સે 1-1 વિકેટ લીધી છે. સ્ટનરે એક ઓવર મેડન ફેંકી કુલ 10 ઓવરમાં 31 રન આપ્યા હતા.

ચેપોક સ્ટેડિયમના આંકડા - ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 24 ODI મેચ રમાઈ છે. જેમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 13 મેચ જીતી છે. એક મેચનું પરિણામ મળી શક્યું નથી. આ આંકડાને જોતા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો વિકલ્પ ટીમો માટે વધુ સારો સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X