બોલ્ડ અને બ્યુટીફુલ છે લખનૌના આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડ, બોલ્ડ એવી કે કોઈપણ ઘાયલ થઈ જાય

લખનૌ સુપર જાયન્ટ્સ માટે આ સિઝન બહુ સારી નથી રહી. ટીમ પ્લેઓફ માટે સંઘર્ષ કરી રહી છે પરંતુ આ ટીમના સ્ટાર ખેલાડી માર્ક્સ સ્ટોઈનિસે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સના ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઈનિસના બેટમાંથી રનની અપેક્ષા રહેશે. માર્કસ સ્ટોઈનિસે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સદી ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી.

Marcus Stoinis Girlfriend

આવી સ્થિતિમાં તે દિલ્હી કેપિટલ્સ સામે પણ તેના બેટથી રન બનાવી શકે છે. દિલ્હી સામેની મેચ પહેલા માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ તેને છોડીને પોતાના દેશ પરત આવી ગઈ છે.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ સારા ઝારનુચે દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડી છે. લગભગ 12 કલાકની મુસાફરી કર્યા પછી સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડ સારા ઝારનુચ તેના વતન મેલબોર્ન પહોંચી.

સારા છેલ્લા ત્રણ અઠવાડિયાથી ભારતમાં હાજર હતી. તે IPL દરમિયાન લખનૌ સુપરજાયન્ટ્સને સપોર્ટ કરતી જોવા મળી હતી.

ફેશન મોડલ સારા ઝારનુચ છેલ્લા ત્રણ અઠવાડિયાથી આઈપીએલના કારણે ભારતમાં હતી. આ દરમિયાન તેણે અહીં ખૂબ એન્જોય કર્યું. તેણે IPL દરમિયાન ભારતમાં વિતાવેલી પળોને શ્રેષ્ઠ ગણાવી હતી. આ સાથે તેમણે અહીં ઉપલબ્ધ ખાણીપીણીની પણ પ્રશંસા કરી.

સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડ સારા લગભગ 3 અઠવાડિયા સુધી ભારતમાં રહી અને આ દરમિયાન તેણે અહીં ખૂબ એન્જોય કર્યું. સારા તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સારાના ઈન્સ્ટાગ્રામ પર તેના 128 હજાર ફોલોઅર્સ છે. ભારતમાં રહીને તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. જેના પર ચાહકોએ કમેન્ટ પણ કરી હતી. કેટલાક ભારતીય ચાહકોએ સારાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સારા તેની સુંદરતાને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X