Champions Trophy Winner List: ICC ચેમ્પિયંસ ટ્રોફી કોને અને ક્યારે જીતી? 2025માં ભારતે રચ્યો ઈતિહાસ
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઇતિહાસ રચ્યો છે! દુબઈમાં રમાયેલી આ શાનદાર ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ ભારતને ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી છે.
આ પહેલા ભારતે 2002 અને 2013માં પણ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે, ભારતીય ક્રિકેટે વધુ એક સુવર્ણ અધ્યાય શરૂ કર્યો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા અને ઉપવિજેતાઓની સંપૂર્ણ યાદી
વર્ષ 2025
વિજેતા: ભારત
રનર-અપ: ન્યુઝીલેન્ડ
યજમાન: પાકિસ્તાન
વિજેતા કેપ્ટન: રોહિત શર્મા
રનર-અપ કેપ્ટન: મિશેલ સેન્ટનર
વર્ષ : 2017
વિજેતા: પાકિસ્તાન
રનર-અપ: ભારત
યજમાન: ઇંગ્લેન્ડ અને વેલ્સ
વિજેતા કેપ્ટન: સરફરાઝ અહેમદ
રનર-અપ કેપ્ટન: વિરાટ કોહલી
વર્ષ : 2013
વિજેતા: ભારત
રનર-અપ: ઇંગ્લેન્ડ
યજમાન: ઇંગ્લેન્ડ અને વેલ્સ
વિજેતા કેપ્ટન: એમએસ ધોની
રનર-અપ કેપ્ટન: એલિસ્ટર કૂક

વર્ષ :2009
વિજેતા: ઓસ્ટ્રેલિયા
રનર-અપ: ન્યુઝીલેન્ડ
યજમાન: દક્ષિણ આફ્રિકા
વિજેતા કેપ્ટન: રિકી પોન્ટિંગ
રનર-અપ કેપ્ટન: બ્રેન્ડન મેક્કુલમ
વર્ષ : 2006
વિજેતા: ઓસ્ટ્રેલિયા
રનર-અપ: વેસ્ટ ઇન્ડીઝ
યજમાન: ભારત
વિજેતા કેપ્ટન: રિકી પોન્ટિંગ
રનર-અપ કેપ્ટન: બ્રાયન લારા
વર્ષ : 2004
વિજેતા: વેસ્ટ ઇન્ડીઝ
રનર-અપ: ઇંગ્લેન્ડ
યજમાન: ઇંગ્લેન્ડ
વિજેતા કેપ્ટન: બ્રાયન લારા
રનર-અપ કેપ્ટન: માઈકલ વોન
વર્ષ :2002
વિજેતાઓ: શ્રીલંકા અને ભારત
રનર-અપ: કોઈ નહીં
યજમાન: શ્રીલંકા
વિજેતા કેપ્ટન: સૌરવ ગાંગુલી/સનથ જયસૂર્યા
રનર-અપ કેપ્ટન: કોઈ નહીં
વર્ષ :2002
વિજેતા: ન્યુઝીલેન્ડ
રનર-અપ: ભારત
યજમાન: કેન્યા
વિજેતા કેપ્ટન: સ્ટીફન ફ્લેમિંગ
રનર-અપ કેપ્ટન: સૌરવ ગાંગુલી
વર્ષ :1998
વિજેતા: દક્ષિણ આફ્રિકા
રનર-અપ: વેસ્ટ ઇન્ડીઝ
યજમાન: બાંગ્લાદેશ
વિજેતા કેપ્ટન: હેન્સી ક્રોનિએ
રનર-અપ કેપ્ટન: બ્રાયન લારા












Click it and Unblock the Notifications
