ધોનીના "વિષ્ણું અવતાર"ને સુપ્રિમકોર્ટનું સુદર્શન, નહીં ચાલે કેસ

નવી દિલ્હી: ભારતીય વન ડે ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રિમ કોર્ટે બહું મોટી રાહત આપી છે. હવે તેમના પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો કેસ નહીં ચાલે.

M S Dhoni

1). કોર્ટે ધોની પર ધાર્મિક ભાવનાઓ દુભાવવાના કેસના મામલે રોક લગાવી દીધી છે.
2). ધોની પર ધાર્મિક ભાવનાઓ દુભાવવાના મામલે કેસ નહીં ચાલે.
3). ધોની પર ધાર્મિક ભાવનાઓ દુભાવવાના વિજ્ઞાપન કરવાનો આરોપ લાગ્યો હતો.
4). એક મેગેઝીનના કવર પેજ પર તેઓ વિષ્ણુંના રૂપમાં જોવા મળ્યાં હતા.
5). આ ફોટોમાં તેમના એક હાથમાં જૂતા પણ બતાવવામાં આવ્યાં છે.
6). જેના કારણે ધોની પર બેંગ્લોરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં IPCની ધારા 295 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
7). જેને લઈને ધોનીએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતુ કે તેમના પરથી આ કેસ રદ કરવામાં આવે.
8). ધોનીએ જણાવ્યું હતુ કે આ મામલામાં તેમની કોઈ ભૂમિકા ન હતી.
9). મેગેઝીને તેમની તસવીરનો ઉપયોગ કર્યો હતો.
10). તે માટે તેમણે મેગેઝીન પાસેથી કોઈ રાશી નથી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X