CSK vs DC Highlights: દિલ્હીની 7 વિકેટે ભવ્ય જીત, ચેન્નાઇની પ્રથમ મેચમાં જ હાર
આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો પોતાનું અભિયાન શરૂ કરી રહી છે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે અને સિઝનની બીજી મેચ હશે. મેચમાં રીષભ પંત અને મહેન્દ્ર સિંહ ધોની સામ-સામે છે. પંતે પહેલેથી જ
- દિલ્હીએ 16.3 ઓવરમાં બનાવ્યા 167 રન, બે વિકેટ ગુમાવી
- દિલ્હીએ 3 ઓવરમાં બનાવ્યા 24 રન
- દિલ્હીની બેટીંગ શરૂ.
- ચેન્નાઇની ઇનિંગ પુરી, 20 ઓવરમાં બનાવ્યા 188-7 રન, દિલ્હીને જીતવા માટે 189 રનની જરૂર.
- ચેન્નાઇની કફોડી હાલત, મહેન્દ્ર સિંહ ધોની 0 પર આઉટ
- ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, 54 રન બનાવી સુરેશ રૈના આઉટ
- ચેન્નાઇ સુપર કીંગ્સની ચોથી વિકેટ પડી, અંબાતી રાયડુ આઉટ, સુરેશ રૈનાની ફીફ્ટી પુરી
- 12 ઓવર થઇ પુરી, ચેન્નાઇએ 3 વિકેટ ગુમાવી બનાવ્યા 98 રન
- 10 ઓવરના અંતે ચેન્નાઇનો સ્કોર 71-3, સુરેશ રૈનાના 25 રન
- ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, 36 રન બનાવીને મોઇન અલી આઉટ.
- 6 ઓવરના અંતે ચેન્નાઇનો સ્કોર 33 પર 2, સુરેશ રૈનાએ બનાવ્યા 13 રન
- 4 ઓવરના અંતે 2 વિકેટના નુકશાન પર 20 રન.
- ત્રીજી ઓવરની શરૂઆતમાં જ ચેન્નાઇને બીજો ઝટકો, ઋતુરાજ ગાયકવાડ આઉટ.
- ચેન્નાઇને બીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો, ફાફ ડુ પ્લેસીસ આઉટ
- 1 ઓવર થઇ સમાપ્ત, ચેન્નાઇનો સ્કોર 6 રન.
- દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય, ચેન્નાઇ કરશે પ્રથમ બેટીંગ.
આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો પોતાનું અભિયાન શરૂ કરી રહી છે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે અને સિઝનની બીજી મેચ હશે. મેચમાં રીષભ પંત અને મહેન્દ્ર સિંહ ધોની સામ-સામે છે. પંતે પહેલેથી જ કહ્યું છે કે ધોની સાથે ટોસ લેવી તે પોતાની જાતમાં એક ખાસ વાત હશે. આ સિઝનમાં શ્રેયસ ઐયર ઈજાના કારણે બહાર રહેશે, જેના કારણે પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
