CSK vs LSG Dream 11 Today: આજની IPL મેચની આ છે બેસ્ટ ડ્રીમ XI ટીમ, પોઈન્ટ્સનો થશે જોરદાર વરસાદ

CSK vs LSG Dream 11 Prediction: IPLમાં આજની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવાની છે. આ મેચ લખનૌના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈની ટીમ આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ચેન્નાઈએ ઘરઆંગણે 3 મેચ જીતી છે.

રુતુરાજ ગાયકવાડ અને મહેન્દ્ર સિંહ ધોનીએ મળીને ટીમને સારી રીતે માર્ગદર્શન આપ્યું છે પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટે હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે. ઓછામાં ઓછી ચાર વધુ મેચ જીતવી પડશે. લખનઉ સુપર જાયન્ટ્સ પણ આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ જીતી ચૂકી છે અને તે તેની પાંચમી જીતની શોધમાં છે. મેચની ડ્રીમ 11 મહત્વની બની રહી છે.

CSK vs LSG Dream 11

CSK vs LSG Dream 11 Prediction

કેપ્ટન: કેએલ રાહુલ
વાઈસ કેપ્ટનઃ રૂતુરાજ ગાયકવાડ
વિકેટકીપર: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ, નિકોલસ પૂરન
બેટ્સમેન: શિવમ દુબે, રૂતુરાજ ગાયકવાડ
ઓલરાઉન્ડરઃ રવીન્દ્ર જાડેજા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, મોઈન અલી
બોલરઃ મુસ્તાફિઝુર રહેમાન, મથિશા પથિરાના

ચેન્નાઈની પિચ બેટિંગ માટે સરળ નથી. બોલરો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ થઈ શકે છે. આ સ્થિતિમાં ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય હોઈ શકે છે. બાદમાં ઝાકળની અસર જોવા મળી શકે છે. ચેન્નાઈની ટીમ તેના મેદાન અને પિચને સારી રીતે જાણે છે.

લખનૌની ટીમઃ ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર, અર્શિન કુલકર્ણી, કૃષ્ણાપ્પા ગૌતમ સિંહ, યશ ઠાકુર, મણિમરણ સિદ્ધાર્થ, અરશદ ખાન, પ્રેરક માંકડ, અમિત મિશ્રા, કાયલ મેયર્સ, શમર જોસેફ, એશ્ટન ટર્નર, નવીન-ઉલ-હક, દેવદત્ત પડિકલ, મયંક યાદવ.

ચેન્નઈની ટીમઃ અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, સમીર રિઝવી, મોઈન અલી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિષા પથિરાના, શાર્દુલ ઠાકુર, શેખ રશીદ, નિશાંત સિંધુ, મિશેલ સેન્ટનર, ડેરીલ મિશેલ, અરવેલ્લી અવનીશ, મહેશ થેક્ષાના, આર.એસ. હંગરકર, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, અજય જાદવ મંડલ, રિચર્ડ ગ્લીસન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X