Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CSK vs RCB: કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય

આઈપીએલ 13 ની 25 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર નો મુકાબલો થવા જઇ રહ્યો છે. આ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોર

આઈપીએલ 13 ની 25 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર નો મુકાબલો થવા જઇ રહ્યો છે. આ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2020

બેંગ્લોર ટીમમાં મોઇન અલી અને મોહમ્મદ સિરાજની જગ્યાએ ક્રિસ મોરિસ અને ગુરકીરત સિંહ માન પાછા ફર્યા છે. બીજી તરફ, સીએસકેમાં કેદાર જાધવની જગ્યાએ વિકેટકીપર જગદિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, દેવદત્ત પૌદિકલ, એરોન ફિંચ, એબી ડી વિલિયર્સ, ગુરકિરતસિંહ માન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઇશુરુ ઉદના, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને ક્રિસ મોરિસ.

ચેન્નાઈ સુપરકિંગ્સની પ્લેઇંગ ઇલેવન: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ફાફ ડુપ્લેસિસ, શેન વોટસન, અંબાતી રાયડુ, જગદિશન, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, કરણ શર્મા, શાર્દુલ ઠાકુર, ડ્વેન બ્રાવો અને દિપક ચહર.

આ પણ વાંચો: KXIP vs KKR: શુભનમ ગિલ - દિનેશ કાર્તિકનું અર્ધશતક, કોલકાતાએ પંજાબને આપ્યુ 165 રનનું લક્ષ્ય

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X