IPL 2022 CSK vs RCB: ઉથાપ્પા - દુબેનો બલ્લો ચાલ્યો, ચેન્નાઇએ બનાવ્યા 216 રન
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ છે. ચેન્નાઈ માટે આ સિઝન ઘણી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી તેની તમામ ચાર મેચ હારી છે. રવિન્દ્ર જાડેજાની ટીમ આજે હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. આ સાથે
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ છે. ચેન્નાઈ માટે આ સિઝન ઘણી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી તેની તમામ ચાર મેચ હારી છે. રવિન્દ્ર જાડેજાની ટીમ આજે હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. આ સાથે જ બેંગ્લોરે પ્રથમ મેચ હાર્યા બાદ સતત ત્રણ મેચ જીતી હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઇએ 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સના શરૂઆતી ધબડકા બાદ દુબે-ઉથાપ્પાએ મેચ સંભાળી હતી. જોકે શિવમ દુબે અને રોબિન ઉથાપ્પા બન્ને સદી ચુક્યા હતા. શિવમ દુબેએ 46 બોલમાં 95 રન તથા રોબીન ઉથાપ્પાએ 50 બોલમાં 88 રન બનાવ્યા હતા. હવે જીતવા માટે 20 ઓવરમાં 117 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
