CSK Vs RCB: આરસીબીનો વિજય રથ અટક્યો, ચેન્નાઇની જીત

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે આઈપીએલની 14 મી સિઝનની 19 મી મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઇથી શરૂ થઈ હતી. ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે આઈપીએલની 14 મી સિઝનની 19 મી મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઇથી શરૂ થઈ હતી. ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 191 રન ફટકાર્યા હતા. જેનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યું હતુ. બેંગલોરે 20 ઓવરમાં 122 રન બનાવ્યા હતા.

IPL 2021

બેંગલોર બેટીંગમાં ફ્લોપ સાબિત થયું હતુ. બેંગલોર તરફથી પડીક્કલે 15 બોલમાં 34 રન બનાવ્યા હતા અને મેક્સવેલે 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા રવિન્દ્ર જાડેજાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ફા ડુ પ્લેસિસે 41 બોલમાં 50 અને રૂતુરાજ ગાયકવાડે 25 બોલમાં 33 રન બનાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X