DC vs KKR: દિલ્હીની 18 રને શાનદાર જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13મી સીઝનની મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) આમને-સામને છે. મેચ શારજાહમાં રમાઈ રહી છે. મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13મી સીઝનની મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) આમને-સામને છે. મેચ શારજાહમાં રમાઈ રહી છે. મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 228 રન બનાવ્યા હતા. કોલકાતાએ આ લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા. આ મેચમાં દિલ્હીની 18 રને જીત થઇ હતી.

આ પણ વાંચો: DC vs KKR: પૃથ્વી-ઐયરની તોફાની બેટીંગ, કોલકાતાને જીતવા માટે 229 રનનું લક્ષ્ય












Click it and Unblock the Notifications
