DC Vs RCB: શો-ધવનનો બલ્લો ચાલ્યો, દિલ્હીએ બનાવ્યા 164 રન

આઈપીએલ 2021 ની 56 મી મેચમાં દિલ્હીએ બેંગ્લોર સામે જીત માટે 165 લક્ષ્ય રાખ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 48 જ્યારે શિખર ધવને 43 રન બનાવ્યા

આઈપીએલ 2021 ની 56 મી મેચમાં દિલ્હીએ બેંગ્લોર સામે જીત માટે 165 લક્ષ્ય રાખ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 48 જ્યારે શિખર ધવને 43 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી થઇ હતી. આ સાથે જ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. બેંગલોરે જીતવા માટે 165 રન બનાવવાના રહેશે.

IPL 2021

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X