DC vs RR : રાજસ્થાનની બીજી જીત, દિલ્હી ફરીથી જીતથી વંચિત
દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં રાજસ્થાને દિલ્હીને હરાવીને પહેલી જીત મેળવી લીધી છે.

રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગની શાનદાર 84 રનની ઈનિંગની મદદથી 185 રન બનાવ્યા હતા. તેના જવાબમાં રનચેજ માટે ઉતરેલી દિલ્હીની ટીમ 173 રન જ બનાવી શકી અને 12 રને મુકાબલો હારી ગઈ.
રાજસ્થાન માટે રિયાન પરાગે શાનદાર 84 રન અને આર અશ્વિને 3 સિક્સર સાથે 29 રનની મહત્વની ઈનિંગ રમી. બીજી તરફ રાજસ્થાનના બોલરોએ મહત્વનો રોલ ભજવ્યો.












Click it and Unblock the Notifications
