For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: અનુભવ, કૌશલ્ય અને તેજ દિમાગ- ભારતે જેમ્સ એન્ડરસનથી સાવધાન રહેવું પડશે

IND vs ENG: અનુભવ, કૌશલ્ય અને તેજ દિમાગ- ભારતે જેમ્સ એન્ડરસનથી સાવધાન રહેવું પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જેમ્સ એંડરસન ભારતમાં આ વખતે કેવું પ્રદર્શન કરશે તેને લઈ ઉત્સુકતા છે. તેમણે શ્રીલંકા વિરુદ્ધ એશિયાઈ પિચો પર વાપસી કરી અને 40 રન લૂંટાવી 6 વિકેટ ખેડવીને હડકંપ મચાવી દીધો.

એંડરસન દુનિયાના સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે જેમના નામે 157 ટેસ્ટ મેચમાં 606 વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેમનો ઈરાદો ભારતની જ ધરતી પ અનિલ કુંબલેની 619 વિકેટનો રેકોર્ડ તોડવાનો હશે.

ડબલ રિવર્સ સ્વિંગ

ડબલ રિવર્સ સ્વિંગ

એંડરસન પાસે સ્વિંગ કરાવવાની જે ક્ષમતા છે તેને એકવાર મહાન ખેલાડી સચિન તેંડલકરે 'રિવર્સ રિવર્સ સ્વિંગ' કહી પરિભાષિત કરી હતી. એંડરસને કાંડાની સ્થિતિ આ સ્વિંગરની જેમ રાખતાં રિવર્સ આઉટસ્વિંગ બોલ ફેંકી હતી. જેણે સચિનને પણ ચકિત કરી દીધા હતા. આટલા વર્ષોનું કૌશલ્ય અને અનુભવ એંડરસનને ભારતમાં રમાનાર ચાર મેચની સિરીઝ માટે તગડા બોલર બનાવે છે.

ભારતમાં પોતાનો રેકોર્ડ સુધારવાનો મોકો

ભારતમાં પોતાનો રેકોર્ડ સુધારવાનો મોકો

એંડરસને ભારતમાં 10 ટેસ્ટમાં 33.46ની એવરેજથી 26 વિકેટ ખેડવી છે. ભારતમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો 2012માં કોલકાતાના ઈડન ગાર્ડમાં રમાયેલ ટેસ્ટમાં દરેક ઈનિંગમાં તેમણે 3 વિકેટ ખેરવી હતી. પહેલી ઈનિંગમાં તેમણે રિવર્સ આઉટસ્વિંગ સાથે તેંડુલકરની વિકેટ ખેડવી હતી. એમએસ ધોની, કોહલી અને યુવરાજ સિંહ અન્ય વડી વિકેટ હતી. તેમણે ઐતિહાસિક શ્રેણી જીતમાં તેમણે નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી- જે 1984 બાદ ભારતમાં પહેલીવાર થયું હતું.

IND vs ENG: મહેમાન ટીમે ક્લિયર કર્યો બીજો કોવિડ ટેસ્ટ, ચેન્નાઇમાં ટ્રેનિંગ શરૂIND vs ENG: મહેમાન ટીમે ક્લિયર કર્યો બીજો કોવિડ ટેસ્ટ, ચેન્નાઇમાં ટ્રેનિંગ શરૂ

ભારાતે સાવચેતીથી રમવું પડશે

ભારાતે સાવચેતીથી રમવું પડશે

એંડરસને ભારતમાં કુલ 23 ટેસ્ટ મેચમાં 29.1ની એવરેજથી 66.6ના સ્ટ્રાઈક રેટથી કુલ 66 વિકેટ ચટકાવી છે. અન્ય વડા બોલર્સ સાથે તેમની સરખામણી કરવામાં આવે તો ઈશાંત શર્માનો એશિયામાં એવરેજ 32.14, કાગિસો રબાડા- 32.85, વર્નોન ફિલેંડર- 38.06, જાહિર ખાન- 34.46, ટ્રેંટ બોલ્ટ- 31.7, મખાયા નિતિની- 34.52, મોર્ને માર્કન- 30.85, સ્ટીવ હૈરિસન- 29.27, સ્ટુઅર્ટ બ્રોડ- 36.31, ક્રેગ મૈકડરમોટ- 37.14 અને મિશેલ જૉનસન- 43.02 છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Experience, skill and bright mind - James Anderson can become trouble for indian batsman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X