For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA World Cup 2022 : આજથી કતારમાં શરૂ થશે ફિફા વર્લ્ડ કપ, ગૂગલે બનાવ્યું ડૂડલ

FIFA World Cup 2022 : ફિફા વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરના રોજ શરૂ થશે. કતારની યજમાનીમાં ફુલબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 32 દેશની ટીમ ભાગ લેશે. ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ આજ રાતથી 9:30 કલાકે શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

FIFA World Cup 2022 : ફિફા વર્લ્ડ કપ 2022 20 નવેમ્બરના રોજ શરૂ થશે. કતારની યજમાનીમાં ફુલબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 32 દેશની ટીમ ભાગ લેશે. ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ આજ રાતથી 9:30 કલાકે શરૂ થશે. ફિફા વર્લ્ડ કપ 2022 જેવી મોટી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા ડૂડલ તૈયાર કરવામાં આવ્યું છે. આના પર ક્લિક કરતા ફિફા વર્લ્ડ કપ 2022નું ઓફિશિયલ પેજ ખુલશે. આ ડૂડલમાં બે પગ દેખાઇ રહ્યા છે, જે ફુટબોલને લાત મારતા જોવા મળી રહ્યા છે.

FIFA World Cup 2022

આજે રાત્રે 9:30 કલાકે ઓપનિંગ મેચ રમાશે

FIFA World Cup 2022 ટુર્નામેન્ટમાં કુલ 64 મેચો રમાશે. FIFA World Cup આગામી 29 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ 18 ડિસેમ્બર, 2022ના રોજ રમાશે. ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ મેચ 20 નવેમ્બરના રોજ કતાર અને એક્વાડોર વચ્ચે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહ દોહાથી 40 કિમી દૂર અલ-બૈત સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
FIFA World Cup 2022 : FIFA World Cup will start in Qatar from today, Google made a doodle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X